Quotes by ek archana arpan tane in Bitesapp read free

ek archana arpan tane

ek archana arpan tane

@archana542002yahoo.com8452


આખી ઉંમર જાત ને ઘસતા રહ્યા ચોખ્ખા થયાં પણ હીરા જેવા ચમકદાર ન થયાં.

કડવી છે વાત પણ સાચી છે દેખાવાની નજદીકી કરતાં હકીકત ની દુરી સારી.

હોઠો પર એનાં કયારેય બદદુઆઓ નથી હોતી એક મા છે જે કયારેય મારાથી નારાજ નથી હોતી.

મન નાં કે તન નાં ઘાવ લોકો સામે ખોલવા નહીં કેમ કે દરેક હાથ મીઠું ભભરાવવામાં માહેર છે.

માંગુ હું ને તું આપે એ મને મંજૂર નથી વિના માંગે તું આપી દે એ ચમત્કાર થી કમ નથી.

કાગળ પર ના ઉતારું, શબ્દો માં ન સમજાવું, આંખો થી પણ ના કહું,છતાં પણ જો તું સમજી જાય તો ચમત્કાર થઈ જાય.

બધા ને ખુશ રાખવા ગયા ને મારી ખુશી એ આપઘાત કરી લીધો.
#

જીંદગી થી મોટી કોઈ સજા નથી ને શું ગુનો કર્યો એ પણ ખબર નથી ભાગલાં એણે એટલાં પાડ્યાં કે મને હું શું છું એ પણ ખબર નથી.

Read More

હું દુનિયા ને મનાવતી રહી ને મારું ઘર મારાં થી છુટી ગયું.

હું આવારા નથી ફરતો, મારો માપદંડ નથી મળતો, મને સમજીવિચારી ને ખોઈ નાખજો કેમ કે હું બીજીવાર નથી મળતો.