Quotes by સુરજબા ચૌહાણ આર્ય in Bitesapp read free

સુરજબા ચૌહાણ આર્ય

સુરજબા ચૌહાણ આર્ય

@aryvardhanshihbchauhan.477925
(13.5k)

ગરીબના ચેહરા પર નૂર નથી ધનિકોના
સંતાનો પુષ્પ ની જેમ ખીલ્યા છે.

ગરીબાના ઝુંપડામાં પાણી ટપકે છે
ધનિકોની છતમાંથી રક્તવર્ષા થાય છે.

ઈમાનદારી ના પૈસે ઘરપરીવાર ચાલે "આર્ય"
બેઈમાની ના પૈસે ત્યોહારો ઉજવાય છે.

Read More

પૈસા ના ઝાડ માં શાંતિના ફળ ના લાગે એમાં કંકાસ,કલહ,પરેશાની,ચિંતા ના ફળ લાગે "આર્ય"

epost thumb

મંદિરમાં મૂર્તિ ન હોય તો દર્શનાર્થે ન જવાય તો જે ઇન્સાનમાં ભગવાન જાગૃત ન હોય એની સાથે મિત્રતા કેમ કરાય "આર્ય"

Read More

ચહેરો ધૂંધળો છે અને
અરીસો સાફ કરે છે

ભૂલ પોતાની છે અને
દુનિયામાં શોધતો ફરે છે

ઈશ્વર આપણી અંદર છે "આર્ય"
ઇન્સાન બહાર શોધતો ફરે છે

Read More