Quotes by babita patel in Bitesapp read free

babita patel

babita patel

@babitapatel924624


કહેવા જાવ છું ને ચૂપ થઈ જાવ છું
દિલ ની તકલીફ કોને સમજાવા જાવ છું
આ એ લોકો જ તો છે જે કાલે સામેલ હતા તકલીફ આપવા માટે
આજે હાથ માં મરહમ આંખોમાં નફરત અને હોઠો પર મારા હાર ની મુસ્કાન સાથે
હું ત્યાં જ થંભી જાવ છું
કહેવા જાવ છું ને ચૂપ થઈ જાઉં છું
- babita patel💜

Read More

सूरज की पहली किरण समझाती है कि
समझौता सबसे बड़ा नियम है जिंदगी का
- Babita Patel