Quotes by JIGNESH BHATT in Bitesapp read free

JIGNESH BHATT

JIGNESH BHATT

@bhattjignesh


ચશ્માની દુકાનમાંથી ચશ્મા માટે નવી ફ્રેમ ખરીદી શકાય છે,
પરંતુ દ્રષ્ટિ તો આપણી સમજણ ઉપર જ નિર્ભર છે !!

માણસ ભગવાનની પૂજા નથી કરતો,
પરંતુ તેમની મૂર્તિમાં છૂપાયેલી પોતાની મહત્વાકાંક્ષાની પૂજા કરે છે.

યોગ્યતાઓ 'કર્મો' માંથી જન્મે છે બાકી જન્મથી તો દરેક મનુષ્ય શૂન્ય જ હોય છે.

"જ્યારે ઘરના નિર્ણય માટે બહારના લોકોની જરૂર પડે ત્યારે સમજી લેવું કે આપણો પરિવાર બરબાદ થઈ રહ્યો છે."

રજાઓ ખર્ચાઈ ગઈ અને જિંદગી જીવાઈ ગઈ,
થોડા જ કલાકોની હતી દિવાળી, સોશિયલ મીડિયામાં જ ઉજવાઈ ગઈ.

રજાઓ ખર્ચાઈ ગઈ અને જિંદગી જીવાઈ ગઈ,
થોડા જ કલાકોની હતી દિવાળી, સોશિયલ મીડિયામાં જ ઉજવાઈ ગઈ.

સમતોલ જીવનમંત્ર
“નિયમથી બિન્દાસ્ત રહેવું એ જ બુદ્ધિશાળી સ્વતંત્રતા છે.”

" ઘણીવાર કંઇક ખોટું કર્યા વિના પણ તમે બીજાની
નજરમાં ખરાબ બની જાઓ છો,
કારણ કે બીજા જેવું ઈચ્છે છે તેવું તમે કરતા નથી..!!"

Read More

- જવાબ નાં આપવો એ પણ જવાબ છે.
- વિલંબિત જવાબ એ પણ જવાબ છે.
- ટૂંકો જવાબ પણ જવાબ છે.

આ તમામ 3 જવાબો નો અર્થ માત્ર એક જ છે.. - તેમને તમારામાં રસ નથી કે તમારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતા નથી.

#માટે આગળ વધો!

Read More

નફરત કમાવી પણ સહેલી નથી,લોકોની આંખોમાં ખટકવા માટે પણ આપણામાં કંઈક ખૂબી હોવી જોઈએ....