The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તું કંકુ ને હું છું ચોખા, આત્મા ઓળઘોળ તોય નશીબથી નોખા.
અડક્યા વગરનો આભડછેટ લાગ્યો છે એને, મને જોઈને રસ્તો બદલે છે ઈ...!
તારા અવગુણો સાથે પણ મને પ્રેમ છે, ગુણો ને તું હું આમેય ગણકારતો નથી.
આંખોની પાંપણ થી પડતું ટપકું પોહંચે છે તમારા હૃદય સુધી, તમને ક્યાં ખબર છે આ પ્રેમ સાચો છે તમારા માટે અનંત સુધી.
રચનાઓનો પડ્યો દુકાળ.. કારણ એક તો તારો અભાવ.. અને તારા વીના ન રહેવુ એ મારો સ્વભાવ…
અંતરથી છેટી પડે છે, નહીતો અંદરથી તો રોજ ભેટી પડે છે.
ન પૂછતા કે કેમ આ પાંપણ ભીની છે, જૂની યાદની રજકણ આંખોમાં પડી છે.
સોનાની નગરી છે તોય દિલને ડંખે છે, દ્રારકાવાળાની આંખો આજે પણ રાધાને ઝંખે છે.
સુરીલી સાંજ ઢળે ને આથમે સૂરજ રાતો, બેઠા એકાંતે યાદ આવે તું અને તારી વાતો.
નાદાન એને કોઈના પગરવ ન માનજે કે કાનમાં અમસ્તાય ભણકાર હોય છે -મરીઝ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser