Quotes by BHAVIN TRIVEDI in Bitesapp read free

BHAVIN TRIVEDI

BHAVIN TRIVEDI

@bhavintrivedi204443


ચમર બંધી ની ચણેલ, કોકદી પાયામાંથી પડે,

એમ નેવુ વર્ષેય નડે, બાપ ની ખોટ બાલિયા .

જીંદગી ને ઉસ મકામ કે પાસ લાકર છોડા હે,
જહા પસંદ તો બહુત કુછ હે,
લેકીન ચાહીયે કુછ ભી નહી.

પ્રભુ તારી કસોટી ની પ્રથા સારી નથી હોતી...
જે સારા છે, એમની દસા સારી નથી હોતી...

પૂરણહારો પૂરશે તને, દીવેલ દિનદયાળ જી ;

તળિયે કેટલુ તેલ છે એની, રાખીશ ના સંભાળ.

દીવડા ! બળો ઝાકઝમાળ જી....

- કવિ કાગ

Read More

વરસાદ થતા જેમ અગણિત જીવો અને ઘાસ ઉત્પન થાઈ છે, તેમ સમય પાકવાથી પાપ અને પુણ્યકર્મો ના સમુહ ફૂટી નીકળે છે.
- કવિ કાગ.

Read More

આપણને સમજાય ઓછું અને સમજાવીએ વધારે,

એટલે જ તો ઉકેલાઈ ઓછું અને મુંજાઈએ વધારે.

તકદીર ભી બદલેગી તસવીર ભી બદલેગી,

તું હિંમત ના હાર મંજિલ કે મુસાફિર,

બસ મહેનત કર એક દિન જિંદગી ભી બદલેગી.

પ્રસિદ્ધ થવું સહેલું છે,

સિદ્ધ થવું અઘરું છે!

આજે ખાલી તારીખ બદલાણી છે,

જાત તો જાતે જ બદલવી પડશે.