Quotes by bhavu gajjar in Bitesapp read free

bhavu gajjar

bhavu gajjar

@bhavu12


"મળી જાય વફાદાર તો એક વ્યક્તિમાં જ આખી દુનિયા છે. "

શીર્ષક :-

" તારી સાથે "

કરવી છે વાત હજારો તારી સાથે,
હર એક વાત વહેંચવી છે તારી સાથે.

બધા દુ:ખ - સુખ વહેચવા છે તારી સાથે,
પન સમય નથી તારે ને મારે.

દરેક સવાર થાય વાતો તારી સાથે,
ને રાતે મીઠી મીઠી વાતો તારી સાથે.

કોઈ ઓળખાય ન હતી તારી સાથે,
પન કઈક અલગ સબંધ છે તારી સાથે.

માન્યુ નોતુ કે મુલાકાત થશે તારી સાથે ,
પન લાગે એવું દરેક પલ વિતાવી તારી સાથે.

નહોતી લખવી આ કવિતા પન કબર જ નઇ,
પન કયારે લખાઈ ગઈ વાત કરતા કરતા તારી સાથે..


- ભાવિકા અંબાસણા

Read More