Quotes by ભૂપેન પટેલ અજ્ઞાત in Bitesapp read free

ભૂપેન પટેલ અજ્ઞાત

ભૂપેન પટેલ અજ્ઞાત Matrubharti Verified

@cmt339gmail.com5123
(550)

કાલના ઇન્તજારમાં રહિએ છીએ પણ
એ આવનારું કાલ ક્યારેય નથી આવતું...
- ભૂપેન પટેલ અજ્ઞાત

વાવાઝોડું ક્ષણિક હોય છે પણ એની અસર રહી જાય છે,
એમ જ ગુસ્સો પણ ક્ષણિક હોય છે પણ એની અસર સબંધમાં વર્ષો સુધી વર્તાય છે.
- ભૂપેન પટેલ અજ્ઞાત

Read More

તમે શું બોલો છો એના કરતાં કેવું બોલો છો
એ વધુ મહત્વનું છે.
એક અપશબ્દ બોલવા કરતા
એક પુરસ્કાર ભર્યો શબ્દ કોઈની
જિંદગી બદલી દે છે....
- ભૂપેન પટેલ અજ્ઞાત

Read More

https://www.matrubharti.com/book/19973620/happiness-and-joy

મારી રચના વાંચો અને પ્રતિભાવ આપજો....

શબ્દોને સમજાવવાના ન હોય,
એ જે કાન સુને,
એ રીતે જ સજાવટ બનતી હોય છે..
- ભૂપેન પટેલ અજ્ઞાત

નવો દિવસ નવી જ ઘટનાઓને લઈને આવે છે,
રાતની કલ્પના કરેલી આવતીકાલના દિવસની
અટકળો માત્ર અટકળો જ હોય છે,
ક્યારેક આવતો દિવસ કલ્પના કરતા પણ સારો હોય છે,
પણ ક્યારેક એ દિવસ કલ્પના પર ખરો ન ઉતરે તો
અફસોસ જ વર્તાય છે. માત્ર કલ્પનાને આધીન ન રહી નવી જ ઘટના બનાવી લેવી....
- ભૂપેન પટેલ અજ્ઞાત

Read More

ક્યારેક એકાંત થઈ જવું કે મૌન રહી જવું
એ આપણા જીવનમાં ચાલી રહેલું યુદ્ધ છે,
અને એ યુદ્ધ ત્યારે જ વિરામ લે છે જ્યારે
તેનું પરિણામ સુખદ હોય કે પછી મનને
મનાવી લે એમ હોય..
- ભૂપેન પટેલ અજ્ઞાત

Read More

अल्फाजों से हमे मत काटिए,
हम शब्दों से नहीं संघर्ष से पले है।
हम गुलाब की छोड़ की तरह है,
भले ही काटो में पलते है,
पर मृदु सा गुलाब को भी खिला जाते है।
- ભૂપેન પટેલ અજ્ઞાત

Read More

મધ્યાહને બળતો તાપને
સરગતું એ ભાઠું,
અર્વના પગે જ્વાળા ફૂટે
તેમ છતાં ન થાય હાય.
- ભૂપેન પટેલ અજ્ઞાત

जिंदगी रोज थोड़ी थोड़ी बर्फ सी पिघल रही है,
पानी की धारा बनके बहती जा रही है।
तपती गर्मी से संघर्ष में उलझे ये बर्फ की पड़त,
सहता है फिर भी पसीने की तरह बहता ही है।
- ભૂપેન પટેલ અજ્ઞાત

Read More