Quotes by Dinesh in Bitesapp read free

Dinesh

Dinesh Matrubharti Verified

@dinesh3101
(17.4k)

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

જીવનનો રસ્તો તો સીધો જ છે, પણ અમુક પરિબળો, કેળાંની છાલનું કામ કરતાં હોય છે.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

જીવનમાં મોટાંભાગે નિષ્ફળતા બે કારણોથી મળે છે. એક વગર વિચારે કરેલ કામોથી અને બીજું માત્ર વિચારતાં જ રહી, ને ન કરેલાં કામોથી.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

સમયાંતરે, આપણે આપણાં પોતાનાં વિચારો/શબ્દોનું પણ પી.યુ.સી કરતાં રહેવું. કારણ કે અમુક વિચારો/શબ્દો પણ પ્રદુષણ ફેલાવતાં રહેતાં હોય છે.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

સફળતાં અંતિમ ડગલે જ મળતી હોય છે, એ સાચું. પરંતુ પ્રત્યેક ડગલાનો તેમાં ભાગ હોય છે, એ ન ભૂલવું. માટે પ્રત્યેક ડગલું સમજી વિચારીને ભરવું.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

અસત્યની ઝડપ ભલે ગમે તેટલી તેજ હોય. પરંતુ મંઝિલ સુધી તો માત્ર સત્ય જ પહોંચે છે.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

ગ્રહોમાં મુખ્ય ચાર ગ્રહો આપણને નડતાં હોય છે : સંગ્રહ, આગ્રહ, પરિગ્રહ અને પૂર્વગ્રહ.

*શુભ સવાર*

Read More

*🙏જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

બધાં કહે એટલે સાચું જ છે, એવું કહી શકાય નહીં. 'સત્ય'ને 'બહુમતી' કે 'માન્યતા' સાથે કોઈ સંબંધ હોતો નથી.

*શુભ સવાર*

Read More