Quotes by Hardik Boricha in Bitesapp read free

Hardik Boricha

Hardik Boricha

@hardik89


જીવનની દરેક મુશ્કેલીમાં એક વાત યાદ રાખજો,
જો શ્રીકૃષ્ણનો સાથ હશે તો મહાભારત પણ જીતાશે..
─━━━━━⊱✿⊰━━━━━─
                                    7ᵉᵛᵉⁿᵗʸ 5ⁱᵛᵉ™

Read More

🦚💙 *श्री कृष्ण जन्माष्टमी की हार्दिक शुभकामनाएँ* 💙🦚

🌸🙏 नंद के घर आनंद भयो,
✨💛 जय कन्हैया लाल की! 💛✨

🪈💙 भगवान श्री कृष्ण की मधुर मुस्कान
*आपके जीवन में 😊 खुशियाँ लाए,*
🌿✨ उनकी कृपा से हर कदम पर
सफलता और सुख मिले। 🙏🌸

💫 आपके जीवन से सभी दुख दूर हों,
❤️ प्रेम, शांति और समृद्धि बनी रहे।
*🦚🌺 राधे-राधे 🌺🦚*

*🎊🪈 Happy Krishna Janmashtami 🪈🎊*
🙏💙 जय श्री कृष्ण 💙🙏

Read More

*_માણસનો શું વાંક કાઢવો વ્હાલા, થોડા પૈસા શું વધે અહીં પાકીટ પણ ફૂલી જાય છે.._*

*જીંદગી બદલવા માટે,*
*લડવું પડે છે,*
*અને*
*જીંદગી સહેલી કરવા માટે,*
*સમજવું પડે છે સાહેબ ....*

*મોજ તો મન થી થઈ શકે,*
*ધન થી તો ચુકવણી જ થાય..*

Read More

કેટલીક ખાલી જગ્યાઓ આપણને એક મોટી વાત શીખવે છે કે જે લોકો આજે આપણી સાથે છે, તેમની કિંમત આજે જ સમજવી. ❤️
“પછી સમય મળશે…” કહીને પ્રેમ, વાત કે લાગણી મુલતવી ન રાખો. કારણ કે સમય પાછો આવી શકે નહીં. 🌱

💭 આજે કોઈ તમારા માટે મહત્વનું છે? તો આજે જ કહી દો.

Read More

A monk was once asked,

" *HOW can one deal with the past?*"

He simply replied, " _Rivers never go reverse_,

SO try to live like a river.

Forget your past, focus on

your present, and keep

moving toward your future."

goood morning♥️♥️