Quotes by Heena Hariyani in Bitesapp read free

Heena Hariyani

Heena Hariyani Matrubharti Verified

@heenahariyani19gmail.com163609
(62)

કે,હેતની હેલી ઉતરી છે આ હૈયે
બસ, અગોચર રહી તારી આઁખ
-હીના રામકબીર હરીયાણી

માઝમ રાત...
માઝમ એ રાત હતી ને,
વાદળની એ વાત  હતી

બની યમુનાને ધાટ હતી,
વાંછટની વણઝાર હતી

પ્રિતના પગરવની છાંટ હતી,
શામ ની જોતી એ વાટ હતી,

કહે ગોપીઓ રાઘાને હતી,
છોરી થોડી દિવાની  હતી,

ભીંજવતા નયને આશ હતી
ચોધાર વર્ષાની ધાર હતી

પણ રાધાના હૈયે હામ હતી,
આવશે એક દિ' એ શામ સખી

મળશે મુજને એ કાન અહીં,
અનંત પ્રેમનો પ્રાણ બની
           --  હીના રામકબીર  હરીયાણી

Read More

पुरानी....छत
क्या तुमने सोचा हे कभी?
रिश्ते बिखरना या ने क्या?
चलती फिरती इन्सानी मौत
वजह...पहले भी अपने थे
आज भी ....पराए  नहीं थे
- हीना रामकबीर हरीयाणी

Read More

झलता हुआ काश्मीर....

क्यो जल उठी है हरी वादियां बताओ,
क्यो रक्त से रंगी गई ,कश्मीरी घाटी?

क्या कसूर था?जिसको गोलीसे फूका?
सुहागन से जिसने लाल रंग  छीना

कबतक धर्म के नाम पर लाशे ढलेगी?
कबतक निर्दोशो की  जाने  जलेगी?

क्या चाहते हे हम अपने चमन से?
पूछो जरा खुर्शी के रखवालो से,

सुना हे हमने स्वर्ग के बारे मे बहुत
अब स्वर्ग की परिभाषा बदल रही हे
             हीना रामकबीर  हरीयाणी

Read More

क्यु ? लडकी हे और नटखट भी
तो लोगो के लिए  बातका मुद्दा ?
           - हीना रामकबीर हरीयाणी

તો આજ મે પુછ્યુ પડછાયાને,
કે
શા માટે ડરે તુ આટલુ અંધકરથી?
કહે પડછાયો, આ અંધકાર જ
છે
છેતરામણો ભારે, ભૂસનાર છે,
મારા અસ્તિત્વના અવાજ ને
-હીના રામકબીર હરીયાણી

Read More

કુદરતની કમાલ છે,
ફાગણનુ ફરમાન છે,

વનવગડે વસંત ને,
ટેરવે ફૂટે એક રંગ,

ફૂલો કેરી ફુદરડી ને,
વગડે કરે એ કરતબ,

પિયુનો એ પુકાર ને,
ખેલે પિયુ સંગ ફાગ
હીના રામકબીર હરીયાણી

- Heena Hariyani

Read More

ચાલ, ધાડ પાડીએ એ ખુશીઓના ખેતરમાં,
જ્યાં સપના વાવ્યાતા તે અને મે બાળપણમાં

કરી હતી દોડાદોડને,સુસવાટા હતાં સપનાઓમાં,
ચાલ ફરી વળીએ એ આભ,જે દેખાય છે રાતમાં

લીલાછમ ખેતરમાં ઉગ્યા એ,જાણે રવિ ઉગે આભમાં,
સપનાં ના સૂર પડધાઈ કાને, જાણે ઇશ્ બુલંદે કંઠમાં

ચાલ, ફરી ધાડ પાડીએ ખુશીઓના ખેતરમાં
જ્યાં સપનાઓને કોટા ફૂટ્યાતા બાળપણમાં

પુર્યો હતો પ્રાણ ઓલા ખળખળતા નીરમાં,
જે ઠેઠ પુગ્યો,ડાળીએ ઝૂલતી ચકલીઓમાં
- હીના રામકબીર હરીયાણી

Read More