Quotes by Hetu P in Bitesapp read free

Hetu P

Hetu P

@hp.398092
(9.2k)

જે વ્યક્તિ એક દિવસ એવું કહેતો હોય કે,
નથી જોવાતું તારૂ દુઃખ હું તને રડતા નથી જોઈ શકતો,
પછી એજ વ્યક્તિ ..
આપણને રડાવે છે !... આજ સત્ય છે.💔😊

Read More

માન્યું કે હીરો હાથમાંથી સરકી ગયો છે,
પણ તારા ગયા પછી અમે ક્યાં નવી ખાણ ખોદી છે,
કહ્યું હતું કે તારા જવાથી શું થશે મને,
બસ એજ હાલત છે આજકાલ
પણ તને કિયા કશું ફરક પડે છે
ખેર....હવે હાલ કેવાથી શું ફાયદો ?

Read More

અલગ રંગોથી રંગાયેલી છે તારી અને મારી પ્રેમ કહાની,🌈
હોળી ભલે સાથે ન મનાવી,
પણ તારી યાદોએ હંમેશા જીંદગી રંગીન બનાવી છે…😊#🖤happy Holi .. હેતુ ✍️

Read More

આત્મીય સંબંધોના કયારેય
Break up નથી હોતા..
જયાં વિશ્વાસ હોય ત્યાં..
Check up નથી હોતા..
જીવી લો મન ભરીને કારણ કે...
વીતેલા સમયના કોઈ
Back up નથી હોતા...!!
🍁Good morning🍁
🙏🌹Jay shree Krishna🌹🙏
radhe radhe 🦚... હેતુ ✍️..

Read More

"લોકો કહે છે મીરાં પાગલ છે, પણ એને ક્યાં ભાન છે,
એના ઝેરના પ્યાલામાં પણ છુપાયેલો એનો કાન છે.
નથી જોઈતું રાજપાટ કે નથી જોઈતી કોઈ માયા,
મીરાં તો બસ શ્યામની મૂર્તિમાં ખોવાયેલી એક કાયા છે."

Read More

પ્રેમ ની લખાય હતી એક કહાની
સ્મશાન ના રાજા માટે
મહેલ મૂકી આવ્યા હતા એક રાણી
happy maha Shivaratri 🙏...hetu ✍️

હવે બસ તું સાથ ન છોડીશ માધવ 🥺🖤

epost thumb

❛❛શોધી શકાય તો શોધવી છે મારા શમણાંની એ કબર,
દફનાવી દેવાં છે એ શબ્દો જે નથી કરતાં તારા હદયને અસર.❜❜

લાલો. " કૃષ્ણ સદા સહાયતે" ગુજરાતી મૂવી ...
Old aeg hom with friends and family
ગુજરાતી ફિલ્મ છે અને બોવજ મસ્ત છે ભગવાન આપડી સાથેજ છે એનો એહસાસ કરાવતી મૂવી ... દરેકે અચૂક જોવી જોઈએ......

Read More
epost thumb