Quotes by Jagruti Rohit in Bitesapp read free

Jagruti Rohit

Jagruti Rohit Matrubharti Verified

@jagrutirohit6308
(158)

જીંદગીમાં ગમે તેવી ખરાબ પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા હશો પણ જો, તમારી નીતિ સારી હશે તો, ભગવાન તમારી પરિસ્થિતિ ને ક્યારેક બદલી નાખશે એની તમે ખબર પણ નહીં પડે!!
જય શ્રી કૃષ્ણ.

Read More

જીદગી માં અમુક વાતો ના જાણી એમા જ, મજા છે.
ઘણી વાર બધું જાણ્યા પછી કદાચ આપણને દુઃખ નું કારણ બની જતું હોય છે.

જય શ્રી કૃષ્ણ.

Read More

"(ભાગ -૧)એક અદ્ભૂત આકર્ષણ...", ને માતૃભારતી પર વાંચો :,

https://www.matrubharti.com

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

સ્ત્રીઓ નું હૃદય રહસ્યો નો ઊંડો સાગર છે.
જેમાં તેના સપનાઓ એની.. ઈચ્છાઓ એની... આવડત એ બધું એ દફનાવી ને બેઠી છે..

Read More

હું સાચો છું, એ સાબિત કરવા માટે સામે વાળી વ્યક્તિ પર ગુસ્સો કરો છો ત્યારે તમે સાચાં છો એ તો, સાબિત કરી લેશો પણ બીજા ની નજર તમે પોતાની ઈજ્જત ગુમાવી બેસો એની તમને ખબર નથી પડતી. માટે ક્યારેક પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો પણ ખબર ખૂબ જ, જરૂરી છે.

લગ્ન કરીને આવતી નવી વહુ ના ગૃહપ્રવેશ વખતે ચોખાથી ભરેલા કળશ ને પગથી લાત મારી અન્ન નું અપમાન કરવામાં આવે એવું મને લાગે પણ આ રિવાજ બદલીને વહું આ કળશ પોતાના બન્ને હાથ થી કળશ ની પૂજા કરીને અન્ન ને ઘરમાં ફેલાવે અન્ન ને માન આપીને ઘર પ્રવેશ કરે તો વધારે યોગ્ય છે.
કેટલા લોકો ને
મારો વિચાર યોગ્ય છે. જવાબ આપો.
હા કે ના

Read More

આ જીંદગી એ એક શીખી આપી છે. કે જાતે ખુશ રહેવાનું ના કોઈ ની પાસે ખોટી અપેક્ષાઓ ના રાખવી.
જય શ્રી કૃષ્ણ.

""સાથ હો તેરા" ભાગ -૧
(સુપર રાઈટર ૭)", ને માતૃભારતી પર વાંચો :,

https://www.matrubharti.com

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

માણસની સાચી કિંમત બે જ, વખત થાય, એની, ગરજ હોય ત્યારે અને એ ગેરહાજર હોય ત્યારે
જય શ્રી કૃષ્ણ