Quotes by jagrut Patel pij in Bitesapp read free

jagrut Patel pij

jagrut Patel pij

@jagrutpatel1479


सदा तेरी तिलस्मी है शरारा तेरी नज़र
हम ठहरे शरीफ़ बात बिगाड़े तेरी नज़र

ક્યાંય મારા હોવાનું પ્રમાણ ન મળ્યું
મન ઈશારાથી આ કઈ રાહ બતાવી તે..

કયારેક ભણે છે પાઠ કયારેક ભણાવે છે
જિંદગી સૌને રડાવી રડાવી ને હસાવે છે

લખ્યું શું ને શું વંચાય મન
તું બોલ ને જરા આમ શું શરમાય મન...

એક ઘર ડૂસકે ચડ્યું
આખું ગામ ડૂબ્યું આ શહેરમાં

સાથે વીતેલ હર એક ક્ષણ મેં પણ સાચવી રાખી છે
તું એમ ના સમજ મુલાકાતો આપણી તે જ માણી છે...

डगर और मंज़िले एक सी थी
वो फिर मुझसे जुदा क्या देख आया

હદ થી વધારે પામવાને શું કરું,
મન તું મળે ને હું બધું પામી ચૂક્યો..

डर की आरज़ू क्या दिल में ठहरे
तेरी निगाह ने बिठा रखे है पहरे

मैं उम्र भर इनका दे न सका ज़वाब
वो इक नज़र में इतने सवालात कर गए