The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ગઝલ: ઘરનું વાતાવરણ ઘરનું વાતાવરણ ક્યાં કહીએ શબ્દથી, ઘૂંટીએ સ્પર્શને, સંગીતના રાગથી. દીવાલે લટકેલા યાદોના ચિત્ર છે, હસતાં ચહેરા ઉમટે અક્ષરનાં ભાવથી. ઘરમાં છે સુગંધ માઁના રસોડાની, આથી દિલ પણ ભીનાં થાય છે મીઠા ભાવથી. પિતાની વાતોનું પડછાયું ચાલે છે, શબ્દ ન કહેવાય એવો સંવાદથી. બાળકની હાંસીથી ભરે છે આંગણું, જેમ વસંત આવે નાદાન ફાગથી. સાંજ પડે ત્યારે દીવો કોઈ સળગે, ઘર મા હોય તો શું મળે છે પ્રકાશથી? -J.A.RAMAVAT
ગઝલ: પિતાનું વર્તમાન સ્થાન ઘરમાં પહેલાં જે શિખર સમાન હતો, આજ તો માત્ર એક મૌન પ્રાણ હતો। ભોજન પહેલાં પૂજતું જે થાળીમાં, આજ એ પિતાનું નામ અજાણ હતું। જેમ વાંસલડીએ ટકી સંગીત રહી, એમ બાળકમાં પિતાનું જ્ઞાન હતું। હવે WiFi છે, Games છે, Screens છે, 'ડેડી, બીજી છું' એ પ્રમાણ હતો। સાથ જે આપ્યો ન કહ્યો એક શબ્દ, એ પિતાનું પ્રેમ અજાણ સંતાન હતો। ઘણીવાર ખૂણામાં બેઠો ગમ ખાય, એનું અસ્તિત્વ હવે પ્રમાણભૂત સ્થાન હતું. -J.A.RAMAVAT
ગજલ-યાદ કરતા ગયા જિંદગીભર તને યાદ કરતાં ગયાં, જિગરના ઘટે ઘાવ ભરતાં ગયાં। તારાં વગર જોવાય કંઈ પણ નહીં, અંધારાંની સાથે ઝગડતાં ગયાં। હર દુખને હસીને વળાવી લીધું, અમે દર્દને પણ નિહાળતાં ગયાં। માટે રાખી અમુક વાત ચૂપચાપ, જિગરનાં ચમકતાં નયન ભીનાં રહ્યાં। તું ભલે દૂર છે પણ રહી જ રડી, અમારાં ખ્વાબોમાં દુઃખો હરતાં ગયાં। -J.A.RAMAVAT
હિરણ નદી — જીવનની ઝંખના હિરણ નદી ને ભીની હવા, કૂકે કોયલ, મઝા પડેવા! ટહુકે વન, રમે પવન, ઝૂમી ઉઠે ધરતી હરખવન।। ચમકે પાણી, હસે કિનારા, ઝીલ્મીલ કરે સૂરજના તારા। પંખી ગાયે મીઠું ગીત, હિરણ વહે છે સંગ સંગ સ્મીત।। છાંયાંછાંયાં વૃક્ષ તળે, શીતળતા તારી વાત ભલે। બાળક દોડે, રણમાં રમે, નદીની સાથે દુનિયા હમે! હિરણ તું છાંટે આનંદ-ઝરણા તારા વણ ન થાય જીવન ખરના। સ્વચ્છતા તારી ગીત બનાવું, સદાય તને વંદન ગાવું।। -J.A.RAMAVAT
કચ્છ-રેતીનું રત્ન કચ્છ ની ધરા, રેતીની રાણી, સૌંદર્ય ભરી, છે શાંતિની કહાણી. સફેદ રણમાં ચમકે ચાંદની રાત, જાણે સ્વર્ગ ઊતર્યું ધરા પર સાત. કચ્છી બોલી, મીઠી અને પ્યારી, સાંભળતા મન થાય ન્યારી ન્યારી. ઘૂઘરું પહેરેલી ઘાગરાં ચોળી, નૃત્ય કરે ગરીબ કે રાણી કોઈ. ભુજની કિલ્લા, ધોળાવીરા વીરાસત, ઇતિહાસ બોલે, ગૌરવની સાક્ષત. હસ્તકલા, એમ્બ્રોઇડરીની શાન, વિશ્વભરમાં લહેરાય તેનો માન. ઊંટની સવારી અને રણોત્સવ રાત, પ્રકૃતિને રંગે માનવતા સાથે વાત. વિચિત્ર છે કચ્છ, શાનદાર વિશાળ, ભારતના હૃદયમાં તેની અનોખી હાલ -J.A.RAMAVAT
દરિયાની શીખ દરિયો ગહન, દરિયો અપાર, આલિંગે જગને, ખોલે ભંડાર. છોળા ઉછળે સંગ સંગ સુર, રમવા ઘલે નીલાંબી પર. સૂરજ ડૂબે, શાંતિ લાવે, મોજાની બોલી વાદળ ગાવે. હવામાં ગુંજે રમઝટ સરસ, દરિયાની ધૂન એ દયાળુ પ્રસસ. ઊંડાણમાં છુપાયે છે ગૂઢ ચિત્ર, મોતી અને મીન, રહસ્ય ભિત્ર. અવિરત વહે, કરે નવી સફર, દરિયો એ જીવીત જીગર. ક્યારેક શાંત, ક્યારેક તોફાની, કદી વ્હાલો, કદી બેમાની. નૌકા હલાવે, જળે લહેર, દરિયો શીખવે સહનશીલતાનું ઘર. એ વહે સતત, ના કદી થમાય, હ્રદયમાં પ્રેમની ધાર વહાય. સઘળાને ભાવે, ન કરે ભેદ, દરિયો છે જીગર – ધીરજનું વેદ. -J.A.RAMAVAT
અયોધ્યા નગર ઉજવણી કરે, રામજન્મ સૌમા ભક્તિ ભરે. દશરથનંદન સીતાપતિ રામ, રામ નામથી સૌને મળે આરામ. ઘર ઘર મા થાય પૂજા પાઠ, આજે છે અયોધ્યા નાથનો ઠાઠ. હનુમાન દાદા રમે રામ ભજને, મીઠી વાણીમાં ભાવે મનને. ફૂલોને મીઠાઈ ભરી છે થાળ, રામલલા પર જ્યોતિ વિશાળ. રામ લાને સૂર્યકિરણ કપાળે, દુઃખ, દર્દ ન આવે દ્વારે. આજે અવસર છે પવિત્ર પ્યારો, શ્રી રામ આજ હૃદયે પધારો. -J.A.RAMAVAT
શહીદોની ગાથા શહીદો તમે રત્ન દેશના, તમે શણગારશો શૌર્યલેશના. તમે ઝંખ્યો નહીં સુખ-સહજ, દેશપ્રેમમાં જીવ્યા બેધજ. ગોળી ખાધી હસતા હસતા, માતૃભૂમિ પર પડ્યા મસ્ત. લોહીથી રંગી ધરતી માત, તપસ્વી બન્યા તમે દિવસ-રાત. કેમ ભુલાય એ બલિદાન, તમે સાજ્યો ભારતનો શાન. તમે આપ્યો અમને સંદેશ, પ્રેમ કરો માતૃભૂમિ શ્રેષ્ઠ. ઝુકી જશે તવ શૌર્ય સામે, સદીઓ યાદ કરી દેશ અમને. શહીદો તમે અમૃત સમાન, તમને શત શત વંદન-પ્રણામ!
જિંદગી હર પલ ખાસ નથી હોતી ફૂલો કી ખુશ્બુ હંમેશા પાસ નથી હોતી મિલના હમારે જીવન મેં થા વરના ઇતની પ્યારી દોસ્તી ઇતિફાક નહીં હોતી
સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારી ઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારી એક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરી વિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી. વર્લ્ડ વાઈડ વેબની મુલાકાતે મંદિર કતારો કાતરી ટૂલબારે પારાયણના બેનર્સ, પ્રસાદે કૂપન કાપલી કમનીય કૂકીસના રૂપે જાણે માયાવી જાળ પાથરી વેબ પેજે અવરોધે અહંકારી ફાયરવૉલ આકરી. “યુ હૅવ ગૉટ મેઈલ” કેરી આકાશવાણી ત્યાં સાંભળી લોગ ઑન “ગોકુલ” ને પાસવર્ડે “ગોપી”ની ખાતરી વેબસાઈટે આવકારવા ઊભી રાધા લઈને વાંસળી મિડીયા પ્લેયરે ગુંજાયે “હરે કૃષ્ણા” મંત્ર માધુરી. કૃપા ડાઉનલોડ કરવા છે જરૂરી માનવતા મૅમરી વાસનાના વાયરસ મહીં તું વેડફી દઈશ ના બૅટરી હાર્ડ ડ્રાઈવમાં સેવ કરી લે પ્રેમ અને સેવા-ચાકરી હોમ પેજ બનીશ “દિલ”ને ઍલર્ટ મોકલે મોરારી!
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser