The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"Gray Zone" by Kamlesh Vichhiya read free on Matrubharti https://www.matrubharti.com/book/19964888/gray-zone
રમત ને ગમ્મતમાં બાળક રાહી જોઈએ બાકી જુવાની માં રાજાશાહી ની ક્યાં ખોટ છે માટી ને ભીની કરવા મેઘાને ગરજવા કરતા વરસવું પડે બાકી શાંત જંગલમાં ગરજવા કેસરી ની ક્યાં ખોટ છે. મનના સમિયાણા ને લાગણી નો પ્રકાશ જોઈએ બાકી પિંછા ના માલિક ને ટહુકા ની ક્યાં ખોટ છે. 🪶 kamlesh
इष्ट:: दिन करे शिव जप अलख के वो स्वामी शिव कहे रामनाम रतीपति सामी राम के नाम राजा, रटते रटाते राधाके नाम मुनि, माधव को मनाते मुनि मनके मालिक ,ऋषि रस रचाये मन ये मानवीके ,माया के बनाये माया मां की ममता, मुक्ति दिलाए पार लगे जगसे, हसते हसाए मां माधव महेश्वर मंगल मन मंदिर । मालिन मानवी मन रहे मूक बधीर !
બે માહ ની માયા ને , માયાળુ માનવી પેલું વટે પાટડી ને દશમું દસાડું જાણીએ. રામાની પીપળી ને બજાણાના પીર ખારો ખારોઘોડાને દસાડાના નીર. નગર પાટડી ગરાસણું ને ગઢ ઝીંઝુવાડો જત, ઝાલા ને નો ખપે દફતરે દસાડો ~ ડો. કમલેશ વિછીયા
ગામડે દુકાળ ગીર સુબોને સમિયાણું શેર સુરતના ભેગુ થયું દહિડુંને સવિયાણું . #diwali #migration #surat
Kamlesh Vichhiya લિખિત વાર્તા "જ્ઞાનધારા" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19863654/gyandhara
પારકા પંખીનાં પડખે મને લાગે હુ અવગણ્ય, પણ જાણે છે પ્રેમી -પેલો કે શતકને પણ "બે" શૂન્ય. #શૂન્ય
કેતકીનાં કુમુદની કોમળતા સામે, કાતિલનાં કરવતની ક્રૂરતા..... #શૂન્ય #શૂન્ય
ચેતનાંને આરોગતા "પ્રાણી"ની માનવતા...#શૂન્ય #શૂન્ય
શૂન્યના સાથથી ૧૦૦ થાવાની તમન્ના છે રાહ તો છે ૧ની બાકી મીંડાતો મફતનાં છે #રમુજ #શૂન્ય
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser