The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સંવત સોળ અડતાળમે, શ્રાવણ માસ ઉદાર, જામ અજો સુરપુર ગયા, વદ સાતમ બુધવાર... આશરા ધર્મ માટે જામનગર નાં યશસ્વી પરાક્રમી રાજવી જામ અજાજી અને અકબર મધ્યે થયેલ યુદ્ધ જે સૌરાષ્ટ્રના પાણીપતના નાં યુદ્ધ તરીકે પણ ઓળખાય છે,એટલે કે' ભુચરમોરી ' નું યુદ્ધ મુઝફ્ફર શાહ ત્રીજાને આશરો આપ્યો, જેથી અકબરે મિર્ઝા અઝીઝ કોકા નેં સૈન્ય કાર્યવાહી માટે જામનગર મોકલ્યો. ધ્રોલ પાસેના ભુચરમોરી મેદાનમાં આ યુદ્ધ થયું હતું, આ યુદ્ધ માં જામનગર નાં કુંવર જામ અજાજી લગ્ન નાં ફેરા મુકીને અને ક્ષત્રિય ધર્મ નિભાવવા યુદ્ધ માં આવ્યા હતા. યુદ્ધ માં અપ્રતિમ સાહસ અને અને શૌર્ય થી મુગલ સૈન્ય નેં ચકિત કરી આખરે યુધ્ધમાં જામ અજાજી વીરગતિ પામ્યા હતા આ દિવસ હતો સાતમ નો, આ યુદ્ધ પછી જામનગર ની પ્રજાએ અઢીસો વર્ષ સુધી સાતમ નહોતી ઉજવી... ધન્ય છે આવા મહાન વિરોને જેમણે આશરા ધર્મ માટે અને ક્ષાત્રવટ માટે પોતાના પ્રાણ અર્પણ કરી ઈતિહાસમાં અમર થઈ ગયા. 🙏 આશરા ધર્મ નાં કાજે અને શરણાગત ના રક્ષા માટે ભુચરમોરી યુધ્ધમાં વીરગતિ પામેલા તમામ પરાક્રમી વિર યોધ્ધાઓ નેં કોટી કોટી વંદન અને શત શત નમન 🙏🚩 જય ભવાની 🙏 જય રાજપુતાના 🙏🏻 સનાતન ધર્મ 🚩
हमारे किरदार में ऐब नहीं, खुले आसमान के निचे मरेंगे... 💫🌸
એવાં લોકોની મદદ જરૂર કરજો. જે ખરેખર તમારી મદદ કરવા માંગતા હતા, પરંતુ નબળા સમયમાં, કપરા-વિષમ સંજોગોમાં, વિપરીત પરિસ્થિતિમાં મજબુર અને નિઃસહાય હતાં. પણ એવાં લોકોની મદદ બિલકુલ નાં કરતા જેઓ તમારી મદદ કરી શકતા હતા, પરંતુ ખોટું પોતાનાં પણું જતાવીને ચોક્કસ ઈરાદા પૂર્વક તમારી મદદ નથી કરી...
खिलौने अलग मिलें मुझे, जिंदगी खेलना सिखा ग़ए...
जिंदगी कि राहों में मुस्कुराते रहो हमेशा, उदास दिलों को हमदर्द मिलते हैं, हमसफर नहीं... 🌸
કોઈ એક સ્થળેથી મળતો પ્રેમનો જથ્થો જો અપ્રાપ્ય, UNAVAILABLE કે આઉટ ઓફ સ્ટોક થઈ જાય, તો એ સ્થળેથી સમયસર નીકળી જવું જરૂરી હોય છે. માગ્યા પછી જે મળે એ દયા હોઈ શકે, પ્રેમ નહીં...
જેનો દિવસ આવે એને દેવ કહેવાય પણ જેનો આખો મહિનો આવે એણે દેવાધિદેવ મહાદેવ કહેવાય 🙏🏻 શ્રાવણ મહિનાના પહેલા અને પવિત્ર સોમવારે આપ સૌને હાર્દિક શુભેચ્છા 🌸 ઓમ્ નમો: પાર્વતી પતિ હર હર મહાદેવ હર 🙏🏻 જય શિવ શંભુ 🔱 જય શિવ શંભુ 🔱 જય શિવ શંભુ 🔱
એક લાગણીશીલ માણસનું લાગણીહીન થઈ જવું, જીવનની સૌથી મોટી અને દુઃખદ ઘટનાઓ માંથી એક છે... 🌸
अच्छे लोग अक्सर खुद के हाथों ही मरते हैं दूर जाने के लिए, और जो बच जाते हैं वो कभी समझ नहीं सकते क्यूँ कोई दूर जाना चाहेगा उनसे... 🌸
कुछ हथेलियां जन्म से ही श्रापित होती है, जिनकी पकड़ में ना अपने ठहरते हैं, ना अपनापन...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser