The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
शीर्षक : खुल के जियो जीना यहाँ सभी को खुलके पर लोग कहा जी सकते खुल के । मन की एक गांठ खोल नहीं पाते, वक्त के साथ यही गाठे रूप लेती है ज़हर का, यदि है कुछ मन में तो बोल दिया करो मेरे यार ज़िंदगी तुम भी खुलके जी लिया करो बोझ यदि बढ़ गया हद से ज़्यादा तो मन के साथ शरीर की स्थिति भी बिगड़ जाएगी दिल का दोहरा पड़ते देर नहीं लगेगी तो मेरी बात मानलो और मन गाठ खोल जी लिया करो तेरे मन की स्थिति तुमसे बहतर ना कोई समझ सका है, ना समज पायेगा तो मेरे दोस्त तुम ख़ुद की देखभाल थोड़ी कर लिया करो जब तक सलामत है तेरे हाथ प्रेर तब तक ज़िन्दगी बहुत सही है जिस किसी लाठी या मनुष्य का सहारा लेना पड़े उस दिन दुखी हो सकते हो तुम मेरे दोस्त बहुत सुंदर है यह जीवन तो उसे थोड़ा खुल के जी लिया करो शीर्षक : खुल के जियो जीना यहाँ सभी को खुलके पर लोग कहा जी सकते खुल के । मन की एक गांठ खोल नहीं पाते, वक्त के साथ यही गाठे रूप लेती है ज़हर का, यदि है कुछ मन में तो बोल दिया करो मेरे यार ज़िंदगी तुम भी खुलके जी लिया करो बोझ यदि बढ़ गया हद से ज़्यादा तो मन के साथ शरीर की स्थिति भी बिगड़ जाएगी दिल का दोहरा पड़ते देर नहीं लगेगी तो मेरी बात मानलो और मन गाठ खोल जी लिया करो तेरे मन की स्थिति तुमसे बहतर ना कोई समझ सका है, ना समज पायेगा तो मेरे दोस्त तुम ख़ुद की देखभाल थोड़ी कर लिया करो जब तक सलामत है तेरे हाथ प्रेर तब तक ज़िन्दगी बहुत सही है जिस किसी लाठी या मनुष्य का सहारा लेना पड़े उस दिन दुखी हो सकते हो तुम मेरे दोस्त बहुत सुंदर है यह जीवन तो उसे थोड़ा खुल के जी लिया करो
ये ज़िंदगी तेरा शुक्रिया हर ज़ख़म भर जाता है वक्त के साथ, पर वह कहा आता है एक वक्त बाद। कुछ अनकही बाते जो हम करना चाहे एक वक्त के बाद, तो वह मूल्य कहा रह जाता उनबातों एक वक्त बाद। ये ज़िंदगी तेरा शुक्रिया 🙏🏻 कहीं शिखवे गीले भूल जाते हम वक्त के साथ, और कभी हवा के झोके की तरह आता वो वक्त के साथ। आती अमुद्र की वो लहर वक्त के बाद, तुरंत फिर रह जाता इंसान अपने आज के वक्त के साथ। ये ज़िंदगी तेरा शुक्रिया 🙏🏻 आखिरकर हम सब सीख ही जाते जीना वक्त के साथ।
✨ મારી નવી પુસ્તક “RAW TO RADIANT” ડિસેમ્બરમાં આવી રહી છે! ✨💎 મારા પ્રિય વાચકો, ખૂબ જ આનંદ સાથે જણાવું છું કે મારું новое પુસ્તક “RAW TO RADIANT” આવતા ડિસેમ્બર મહિનામાં Matrubharti પર પ્રકાશિત થવાનું છે. જીવનની ઘસારાઓ, સમજણો, દુખ, ચમક, અને પોતાને ઓળખવાની સફર— આ બધું આ પુસ્તકમાં ખૂબ જ દિલથી લખ્યું છે. Rough Diamond થી લઈને The Shine સુધીની આ યાત્રા, શાયદ તમારા હૃદયને પણ ક્યાંક સ્પર્શી જશે… જરૂર વાંચજો. તમારો પ્રેમ, સપોર્ટ અને આશીર્વાદ હંમેશા જેવી સાથે રાખજો. – Komal Mehta 💛✨ #RawToRadiant #KomalMehtaWrites #NewBookComing
મુક્તિ તને જોવે છે આ જગથી જો, તો અંતરથી વૈરાગી બનવું પડશે. અહંકારનાં બરફ જેવા પહાડોને, શાંતિનાં સૂરજમાં ઓગાળવા પડશે. ક્ષમાનો માર્ગ સહેલો નથી ક્યારેય, દુઃખ આપનારને પણ દિલથી માફ કરવું પડશે. દયા એ જ થાપણ છે આત્માની યાત્રાનું, તેને સાચવી ને આગળ વધવું પડશે. જે દિવસ તું સ્વને પરમમાં સોંપી દેશે, એ દિવસે જન્મ–મરણથી પાર ઉતરવું પડશે. કારણ મુકિત કોઈ દૂર નથી મિત્ર, ફક્ત અંદરની દ્વાર ખોલવું પડશે.
ફરિયાદ હું કયા જઈને કરું હે ઈશ્વર, જ્યાં કોઈ એને સાંભળવા તૈયાર જ નથી નથી કરવી હવે મને કોઈના થી કોઈ ફરિયાદ જ્યાં મારી અવગણના શિવાય મને બીજું કઈ જોવા મળ્યું નથી એક સમય હતો જ્યારે વાતો પ્રેમ અને સન્માન થી થતી હતી, હવે એજ વાતો મેનટોના થી થવા લાગી વાંક હંમેશા માત્ર મારો તો સમજાતુ હવે મને કાઈજ નથી…. માટે આજે તો કરી નિધો નિર્ણય માત્ર મૌન ને ધારણ કરવાનો
Thank you for your wonderful support Mumbai. We still have some slots available for Paraspar Ek Kavitamay Saanj. Please share the event details with those who would be interested in participating or join as an audience. 😊
🌸 “રુક્મિણી કહે છે…” 🌸 રુક્મિણી કહે છે — કૃષ્ણ છે મારા, તેમ છતાં એ મારા નથી… હે રાધા, એવો તે કેવો તારો સાથ, કે આજે પણ દુનિયા લે છે રાધા–કૃષ્ણનું જોડે નામ… મળ્યું છે મને બધું — કૃષ્ણનું નામ, કૃષ્ણની પત્ની હોવાનો દરજ્જો, પણ તેમ છતાં કૃષ્ણ તો સદાય રહ્યા તેમની રાધેના… કૃષ્ણનું મન કરે એક જ નામનું ચિંતન — “રાધે… રાધે…” અને દુનિયા આખી કરે એ જ નામનું જાપ — “રાધે… રાધે…” રુક્મિણી કહે છે — પ્રેમિકા બની તું બધું મેળવી ગઈ, જે પત્ની બનીને મને કદી ના મળ્યું… દુનિયા આખી ગાય છે ગાથા રાધે–કૃષ્ણની, પણ રુક્મિણીનું દુઃખ — કોઈએ કદી જોયું જ નહીં… મળ્યું બધું જ, તેમ છતાં કઈ મળ્યું નહીં… કૃષ્ણ છે મારા, પણ તેમ છતાં એ મારા નહી
🌿 વાતો તો આપણા થી ખૂબ થાય છે વાતો તો આપણા થી ખૂબ થાય છે મોટી મોટી પણ એને અમલમાં મુકાતી નથી, જોશ જોશ મા લીધેલી પ્રતિજ્ઞા માંડ એક દીવસ પણ પુરી થતી નથી… કોઈના થી પ્રેરિત થઈ ને…. પોતાની જાત ને અપાઈ જાય છે મોટા મોટા વચનો … જેમ કે પેટ ને પચે ના એવું ખાશું નહીં પણ સામે આવતાં પિઝા ને બર્ગર…. રોકવા છતાં જાત ને રોકી શકાતું નથી… વાતો તો આપણા થી ખૂબ થાય છે મોટી મોટી પણ અમલમાં મમુકાતી નથી…. ચાલો જીવન માં આપણે પોતાના માટે કઈક થોડું કરીએ કસરત ને આપીએ આગવું સ્થાન … જરૂરું નથી જીમખાને જઈને થાય કસરત… પોતાની ક્ષમતા પ્રમાણે તું કલાલ ચાલી લે…… ચાલો ગમતી રમત ને બનાવી એ રોજિંદા જીવન નો હિસ્સો… બેડમિટન, ક્રિકેટ, વોલીબોલ….. વગેર વગેરે.. અરે નીકાડ થોડો સમય ની મોકળાશ પોતાના માટે જરૂરી છે તારા સ્વાસ્થ માટે આ વાતો વાતો તારે અમલમાં મૂકવી રહી વો સુના હૈ ના કી ભાઈ જાન હૈ તો જહાંન હૈ બસ કઈક આવીજ રીતે મન મક્કમ તો શરીર તંદુરસ્ત…
શોધ પોતાને, નહીં કે કોઈને searching કર social media પર… ખોજી લીધી જો તારી ઉણપ, તો હવે એના સુધાર પર મહેનત કર… ખુદનું ચિંતન કરતા, જીવનનો સાર મળે છે, અને વ્યર્થ વિચારો કરતા, માત્ર ચિંતા મળે છે… સમજે તું બધું છે, પણ આચરણ થતું નથી… કરવો છે તને ભરોસો, તો એ માત્ર ખુદ પર કરવો, કરવો છે તને પ્રેમ, તો માત્ર પોતાને જ કરવો… કારણ કે દુનિયા તો હંમેશા કંઈક કહેવાની રહેશે, પણ નિર્ણય તો તારે જ લેવાનો રહેશે… જ્યારે તું જાતને જીતશે, ત્યારે જ દુનિયા તારી બની જશે… 🌅 શોધ પોતાને, નહીં કે કોઈને searching કર social media પર… ખોજી લીધી જો તારી ઉણપ, તો હવે એના સુધાર પર મહેનત કર… ખુદનું ચિંતન કરતા, જીવનનો સાર મળે છે, અને વ્યર્થ વિચારો કરતા, માત્ર ચિંતા મળે છે… સમજે તું બધું છે, પણ આચરણ થતું નથી… કરવો છે તને ભરોસો, તો એ માત્ર ખુદ પર કરવો, કરવો છે તને પ્રેમ, તો માત્ર પોતાને જ કરવો… કારણ કે દુનિયા તો હંમેશા કંઈક કહેવાની રહેશે, પણ નિર્ણય તો તારે જ લેવાનો રહેશે… જ્યારે તું જાતને જીતશે, ત્યારે જ દુનિયા તારી બની જશે… 🌅
ઈચ્છાની ઉડાન ✨ કાગળ સાવ કોરો છે, એના ઉપર તમે કંઈ પણ લખી શકો છો. એમ જ આપણા જીવનમાં પણ — અમે કઈ પણ કરી શકીએ છીએ, બસ મનમાં એવી ઈચ્છા હોવી જોઈએ. આકાશ છે આખું વિશાળ, અને પંખીની પ્રકૃતિ છે ઉડવાની. તો એ ક્યારેય માપતું નથી આકાશની ઊંચાઈ, કારણ કે એની અંદર છે ઉડાનની ઈચ્છા! પણ માણસ શું કરે છે? જેમ જ બહાર ની દુનિયામાં પગ મૂકે, તેમ જ કહી બેસે — “આ મારાથી નહીં થાય…” કારણ કે મનમાં ઈચ્છા જ નથી હોતી. સમુદ્ર પણ છે વિશાળ — આકાશ જેવો, પણ જહાજ ચાલક નથી માપતો એની ઊંડાઈ. ફરક માત્ર વિચારોનો છે — તરી શકવાની ક્ષમતા તો અનંત છે! એ વાત તું જાણ અને માન. છોડી દે દરેક વસ્તુની ગહેરાઈમાં જવાનું, બસ નવું કરવા સાહસ રાખ, અને લગાડી દે સમગ્ર ઊર્જા એમાં. પછી જો — કેવી રીતે તું આગળ વધે છે, અને “કઈ કરવાની ઈચ્છા” તને કેટલી પ્રબળ અને મજબૂત બનાવે છે!
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser