Quotes by Krupali Chaklasiya in Bitesapp read free

Krupali Chaklasiya

Krupali Chaklasiya

@krupalipatel.810943
(115)

ઉધઈ અને સગાં વહાલાં બંને એકસરખા જ છે
કેમ કે ઉધઈ લાકડાંને ખોખલું કરે છે અને સગાં વહાલાં આપણાં સંબંધને અને આ નેત્રહીન સમાજને..

Read More

લોકો દ્વારા રમાતી ગેમ શોધવા માટે આખું playstore ખોળી કાઢ્યું પણ એ ગેમ તો મળી જ નહીં..

કહેતાં હોય છે ઘણાં કે મારે એમનાં જેવું બનવું છે પણ હું કહું છું કે મારે મારા જેવું જ બનીને રહેવું છે

માફી માંગો ત્યારે એ જરૂર જોઈ લેવું કે તમે આપેલું દર્દ કાચનું છે કે લોખંડનું.. કેમકે તુટેલા કાચને ફરીથી જોડી શકવા Impossible છે.

Read More

સમય જો સારો હોય તો દુનિયાને ખબર પડે કે આપણે કેવા છીએ
પણ
જો સમય ખરાબ હોય તો આપણને ખબર પડે કે દુનિયા કેવી છે..

Read More

don't compare..

ક્યારેય કોઈ વહુને એમ કહેતાં સાંભળી છે કે હું મારાં ઘરે છું નહીં કેમ કે કોઈ એ તેને પોતાનું ફીલ થવા જ નથી દીધું.

Read More

તિરાડ..

vahu..

ફર્ક..