Quotes by Meena Parmar in Bitesapp read free

Meena Parmar

Meena Parmar

@meenaparmar220311


- Meena Parmar

સૂયૅ નુ ડૂબવુ અણી ઉપર છે ચંદ્ર એ રાખી રજા એ ટણી ઉપર છે ચાલ ફાનંસ સજાવ ઘર ની ભીતર કેમ ઝળંહળવુ એ આપણી ઉપર છે...
- Meena Parmar

Read More

કેટલો નિષ્પાપં હશે આ આસોપાલંવ પ્રસંગે પ્રસંગે એના જ તોરણ થાય છે...
- Meena Parmar

કુદરત નો નિર્ણય હમેશા શ્રેષ્ઠ જ હોયછે નિમિત કોણ છે એનાથી કોઈ ફરક નથી પડતો
- Meena Parmar

કરવુ કઈ રીતે મુલ્યાંકન સબંધ નુ એને વળી કયાં કદ કે આકાર હોયછે નકામી છે બધી દવાઓ અને દોરા ધાગા મૌલિક દદૉ ના વળી કયાં કોઈ ઉપચાર હોય છે મનં ને તાગો તો ખબર પડે ઉડાણં ની ચેહરા ઉપર તો કયાં કોઈ અણસાર હોય છે તમે છો તો છો અને નથી તો નથી ઈશ્વર ને અસ્તિત્વ નો બીજો કયાં આધાર હોય છે જે થાય તે બસ શાંતિ થી જોયા કરો એની લીલાં ઓ માં વળી કયાં દુરાચાર હોયછે...
- Meena Parmar

Read More

તમારી વચ્ચે કદાચ ના હોઉ ત્યારે મને જરાક યાદ કરજો આ જીવન માં ભુલો તો થાય ઘણી બધી મને જરાક યાદ કરજો દોસ્તી ના આ સબંધ માથી મારા ગુસ્સા ને જરા બાદ કરજો સાથે બેસતા હતા ત્યાં આવી ને ફરિયાદ કરજો દોસ્તી હતી અનોખી કદાચ એવી ના લાગે તો આ નાસમજ દોસ્ત ને ખાસ યાદ કરજો જરૂર હોય તકલીફ માં તો મારુ નામ લઈને જરા સાદ કરજો અને કદાચ ના આવે યાદ તો મને જરાક યાદ કરજો ...
- Meena Parmar

Read More

ચુમવુ છે પુષ્પ ને ઝાકંળ થઈ શૅત અમારી એટલી જ તેને સ્પંશ્યા વગંર દ્વોપદી ના હાથે મેહંદી મુકવા માટે એક માછલી વિધાઈ ગઈ ગુના વગર નતૅકી એની અદા ભુલી ગઈ પગ સ્વૅયમ નાચી ઉઠયાં ઘુઘંરુ વગર લાશે પડખું ફેરવીયુ જાણ્યા પછી ધુમાડો સ્વંયમ બુઝાઈ ગયો પાણી વગર નોળિયા નાક ઘસંતા રહી ગયાં બિચારા સાપં સૌ સતાયા લિસોટા વગર ...
- Meena Parmar

Read More

દંશા ઓ એમ સુધરતી નથી ઈશ્વર ને બદલવાથી સવાલો કયાં કદી બદલાય છે જવાબો ના બદલવાથી નથી નિષ્ઠા વિષે જરાપણ શંકા પરતું રીત ખોટી છે નહી પામી શકે તુ ફુલ ને અતર બદલવાથી જરૂરી છે એજ લય ને તાલ જે લોહી માં છે નથી કોઈ ફાયદો ઓ નતૅકી ઓ ઝાઝંર બદલવાથી મને મારા વિતેલા ચંદ દિવસો પાછા આપો થવાયું છે ખૂબ એકલવાયું જુનુ ઘર બદલવાથી નહી આવી શકે તે તારા ઘરે સબંધો એમ બધાતા નથી અવસંર બદલવાથી...
- Meena Parmar

Read More

કેહતા નહી પભુ ને કે સમસ્યા વિકટ છે કહી દો સમસ્યા ને કે પભુ મારી નિકટ છે ..
- Meena Parmar

શક્ય અને અશક્ય વચ્ચે નુ અંતર વ્યક્તિ ના વિચાર અને પ્રયત્નો ઉપર આધારિત હોય છે...
- Meena Parmar