Quotes by Megha in Bitesapp read free

Megha

Megha

@megha195043
(38)

પરસેવો પાડ્યા વિના આવી જાય તે  પૈસા કહેવાય,
પરસેવાથી આવે તે  લક્ષ્મી કહેવાય,
અને  પર-સેવા માટે વપરાય તે  મહાલક્ષ્મી કહેવાય.
             . 🌼શુભ સવાર🌼.
- Megha

Read More

સાચો સંબંધ હાથમાં પહેરેલી વીટી જેવો હોય છે, નીકળ્યા પછી પણ નિશાની છોડી જ જાય છે.
             . 🌼શુભ સવાર🌼.
- Megha

Read More

"ક્ષમા" એટલે શું...?
"ક્ષમા" એટલે કચડી નાંખ્યા પછી પણ ફૂલોની પાંદડીઓએ આપેલી સુગંધ..!
             . 🌼શુભ સવાર🌼.
- Megha

Read More

માણસને જ્યારે સમજણ કરતાં વધારે મહત્વ મળે,
ત્યારે બીજાને સમજવાની સમજણ ખોઇ બેસે છે.
             . 🌼શુભ સવાર🌼.
- Megha

Read More

ક્રોધના વિજય કરતા ક્ષમાનો પરાજ્ય ઘણો ભવ્ય હોય છે. જ્યાં મૌનથી કામ ચાલે ત્યાં ગર્જના નકામી છે...

           🌹 શુભ સવાર 🌹

- Megha

Read More

આપવા વાળો હજાર હાથ વાળો છે એટલે ચિંતા ન કરો બે હાથ વાળા એનું આપેલું કેટલુંક લૂંટી શકશે..

            
- Megha

ચોખા" જો કંકુ ભેગા ભળે તો કોઇના મસ્તક સુધી પહોંચી જાય, અને જો મગ ભેગા ભળે તો ખીચડી માં જ ખપી જાય, તમે કોણ છો તેનું મહત્વ ઓછું છે, પણ તમે કોની સાથે ભળેલા છો તે મહત્વનું છે.
             . 🌼શુભ સવાર🌼.
- Megha

Read More

ક્યારેક ઈચ્છા, સંકલ્પ અને પ્રયાસ બાદ પણ ધાર્યુ ના થાય તો ઉપરવાળાની મરજી સ્વીકારી. દીશા બદલી ડબલ ઉત્સાહ થી આગળ વધવું, દરેક પ્રકારની વિપત્તિ એક વરદાન સમાન હોય છે..

         
- Megha

Read More

સુખી જીવનનાં બે મંત્ર જે વિચારો તે બધું બોલો નહી અને જે બોલો તે બધું વિચારીને બોલો.
            . 🌼શુભ સવાર🌼
- Megha

Read More

ગમે એટલું ભેગુ કરો.
પરંતુ, જો તમે મોજ શોખ માટે વાપરી નથી શકાતા.
તો તમે તે ધન ના માલિક નથી પણ ચોકીદાર જ છો.
             .
- Megha

Read More