Quotes by Umakant in Bitesapp read free

Umakant

Umakant

@mehtaumakantoutlook.com109738


લાગણીઓનો વ્યવહાર
રવે તો કામથી કામ
ચાલે છે,
આ મતલબના માહોલમાં માત્ર
મતલબ હોય ત્યાં સુધી
લોકો સંબંધ જાળવી રાખે છે.

🙏
- Umakant

Read More

Nothing is permanent,
So
Always be ready to say

Goobye to Anything !!
🙏
- Umakant

ઓળખો તો ઔષધ.
ગરમીમાં રાહત:-

કાચી કેરીને પાણીમાં ઉકાળી સાકર
મેળવી પીવાથી ગરમીમાં રાહત રહે છે.
🧘
- Umakant

तन्हाइ की चादर ओढ़कर रातों
को नींद नही आती हमें,
गुजर जाती हैं हर रात किसी
बातों को याद करते करते”
🥵
- Umakant

Read More

ઓળખો તો ઔષધ.
ઉલ્ટી (અં Voiit)-

આદુનો રસ અને કાંદાનો રસ મેળવી
પીવાથી ઉલ્ટી (અં. Vomit) મટે છે
🧘
- Umakant

“जिगर और दिल को बचाना भी है
नज़र आप ही से मिलाना भी है

मोहब्बत का हर भेद पाना भी है
मगर अपना दामन बचाना भी है”
💕
- Umakant

Read More

“सर झुकाओगे तो पत्थर देवता हो जाएगा
इतना मत चाहो उसे वो बेवफ़ा हो जाएग
👌

- Umakant

जो हकीकत में हुआ
वो ख्वाब में कहां था.
जो जिंदगी ने सिखाया
वो किताबों में कहां था ….
🙏🏻
- Umakant

સુવિચાર

“ઘડપણ બેઠું ઓટલે ને યૌવન ઝરૂખે લહેરાય
એકના ચહેરે વ્યાકુળતા ને બીજું મનોમન મલકાય

ઝરૂખે બેઠેલ યૌવન ને જો સમજણ આવી
જાય કે એક દિવસ ઓટલે ઘડપણનું રૂપ ધરી
મારે પણ બેસવાનું છે તો કેટલાય કંકાય,
ઝઘડા, અહંકાર નો અંત આવી જાય.
🙏
- Umakant

Read More

ઓળખો તો ઔષધ.
લોહીની શુદ્ધિ:-

કોથમીરનો તાજો રસ,લીંબુના રસમાં
ભેળવી રોજ પીવાથી લોહી શુદ્ધ બનશે.
🙏
- Umakant