Quotes by Mona Ghelani in Bitesapp read free

Mona Ghelani

Mona Ghelani

@monaghelani79gmailco


Happy New Year🎉🎇💐🎊

👌✍️👌

છત્રી વરસાદને રોકી શકતી નથી પણ, વરસાદમાં ઉભા રહેવાની હિંમત જરૂર આપે છે..એ જ રીતે મિત્રતા ના સંબંધો સુખની બાંયધરી આપતા નથી, પરંતુ તેઓ હુફ જરૂર આપે છે…⛈️🌈🍃☔

Read More

✍️👌👌👌♥️

પ્રેમ હોય ત્યાં સ્ત્રી સોનાનાં હરણની જીદ કરે છે અને જ્યાં પ્રેમ ના હોય ત્યાં સોનાની લંકા પણ ઠુકરાવી દે છે..... ✍️🌻🍃🌈⛈️

Read More

अब

रिश्ते भी नौकरी की तरह हो गए है,

बेहतर ऑफर मिलते ही बदल जाते है।

પગની છેલ્લી નાની આંગળી ભગવાને ફકત સોફા ખુરશી અને બેડની કિનારી સાથે અથડાવા જ આપી છે !!💔🥹

જેના કાચા મકાનનાં છાપરામાંથી પાણી ટપકે છતાં વરસાદની દુવા માંગે એ ખેડુત...🌾🌻🍃🌨️