Quotes by Nilesh D Chavda in Bitesapp read free

Nilesh D Chavda

Nilesh D Chavda Matrubharti Verified

@mrnd9933
(54.9k)

" જેણે મારો ક્રોધ સહન કર્યો છે,
પ્રેમનો હકદાર પણ એજ છે .."



ND CHAVDA... 👏✍️

" તું કેટલો પણ અમીર બની જઈશ એ માણસ,
પરંતુ તું તકલીફ વહેંચી નહીં શકીશ અને,
સુકુન ખરીદી નહીં શકીશ "


*ND.... *

Instagram ID : Digital_nick

Read More

" જીવનમાં "ધન" થી સુખી નથી થવાતું વ્હાલા,
"મન" થી સુખી થવાય છે. "

❤️ મારી લાગણીઓ સમજનારી કોઈ મળે તો કંઈક મજા આવે,
આ જિંદગીને લાગણીઓ સાથે મને ખુદ સમજનારી મળે તો કંઈક મજા આવે,
આમ તો હું રોજ જીવું છું એકલો,
હવે એના સાથનો હાથ આવી મળે તો "કંઈક"મજા આવે.... ❤️


"ND" ✍️......

Read More

"નથી ગમતું ઘણું પણ કઈક એવું ગમે છે ,
બસ એના કારણે જ આ ધરતી પર રહેવું ગમે છે ..."

N.D.CH@VDA.....

" વગર વિચાર્યે જ તમે કાઈ કરી દેતા હોય તો સમજવું કે તમે નિર્ણય લઈ નથી શકતા ,
માટે હમેશાં તમે કઈક કરવા માટે જ્યારે તૈયાર હોવ ત્યારે શું નિર્ણય લેવો એ જાણી લ્યો ..."


✍️ND

Read More

" હમેશા તમે એજ વિચારો છો કે તમારે જે જોઈએ છે એ જોઈએ જ છે પરંતુ ,
ક્યારેય એ વિચાર્યું છે કે તમે એ વસ્તુ મેળવવા માટે કાબિલ છો કે નહીં.....


✍️ND ........



(હમેશા તમારું ધાર્યું નહિ થતું ક્યારેક સમય નું ધાર્યું પણ થાય છે)..

Read More

" તુજકો તેરી જીત મુબારક ,
જશ્ન તો મેરી હાર કા હોગા,
જીતતા તો હરકોઈ હૈ ,
મગર હમ સા હિ કોઈ હારા હોગા "

" તમે જેવું વિચારશો તેવું જ થવાનું છે એ યાદ રાખજો,
માટે હંમેશા સારું જ વિચારવું જોઈએ "..


" મન તો બધા પાસે એક જ છે સાહેબ ,
બસ બધાના મનોબળ અલગ અલગ છે.."



[[ND CHAVDA]]

Read More

" તમારો સ્વભાવ જ તમારું ભવિષ્ય છે ...."


🙏🙏


[ND CHAVDA ]