The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
प्रेम ऐसा हो,, मेरी चंचल सी नादानियों में, तुम्हारी गहरी सी समझ हो,, यूं घूरने वालों की कगार में, तुम्हारी निहारने वाली नज़र हो।। ❤️ 👀
तुम तो दिल हो मेरा,, तुम से दिल थोड़ी ना भर सकता है।। ❤️
સ્ત્રી... અઢી અક્ષરનો આ શબ્દ દુનિયાનું સર્જન અને સંરક્ષણ બંને કરવાની ગજબની શક્તિ ધરાવે છે... બેડીમાં બંધાયેલી સ્ત્રીથી શરૂ કરીને માથા ઉપર તાજ પહેરતી સ્ત્રી સુધીની સફરનો સાક્ષી આપણો આ સમાજ રહ્યો છે. અત્યારના સમયમાં આ તાજ માત્ર સ્ત્રીઓના માથામાં જ નહીં પરંતુ... તેની નિર્ણય શક્તિમાં, તેની વિચાર શક્તિમાં, તેના અવાજમાં, તેના આત્મવિશ્વાસમાં નિખરતો જોવા મળે છે. એક શિક્ષિત અને સશક્ત મહિલા માત્ર તેના પરિવારને જ નહીં પરંતુ સમાજને પણ આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સમય બદલાયો છે,, પાંજરામાં પુરાયેલી સ્ત્રી હવે આકાશમાં ઉડીને પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે. તો આવો સ્ત્રીમાં રહેલી આવી પ્રતિભાઓ ને સલામ કરીએ... 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસના દિવસે સમાજમાં રહેલી તમામ સ્ત્રીઓને અને તેના દરેક સ્વરૂપને વંદન કરીએ.. અને સાથે તેમને આદર, સન્માન અને સમાનતાનો હક આપીએ... સ્ત્રી હોવાનો ગર્વ રાખો કારણ કે.. તમે દુનિયાથી નથી,, દુનિયા તમારાથી છે..!! Happy Women's Day.. --Nandani
तुम मेरा सबसे महंगा शौक हो तुम पर वक्त नहीं एहसास खर्च होते हैं।। ❤️
कुछ लोग होली की तरह मिलते हैं,, वो कोई रंग नहीं लगाते मगर जिंदगी रंगीन कर देते हैं।। ❤️
પાગલ પવનને કડકડતી ઠંડી સાથે પ્રેમ શું થયો... અહીં ઈર્ષામાં આખું શહેર ઠુંઠવાઈ ગયું...
કોઈ મને પૂછે તારા વિશે.. હું તને ચાંદ અને ખુદ ને દાગ કહીશ... 🌙 ❤️
Good morning ☀️
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser