Quotes by Nirali patel in Bitesapp read free

Nirali patel

Nirali patel Matrubharti Verified

@niraliipatel.127808
(30.8k)

"Failure is the stepping stone to success."

“हर न-मिली चीज़ नुक़सान नहीं होती…
कुछ चीज़ें न मिलना भी ज़िंदगी का
एक बड़ा तोहफ़ा होता है।”

जो बीत रहा है वो समय नहीं,
जीवन हैं...

"Opportunity does not knock,
it presents itself
when you beat down the door."

તો છે દિવાળી...

લાગણીથી ખળખળો તો છે દિવાળી
પ્રેમના રસ્તે વળો તો છે દિવાળી
એકલા છે જે સફરમાં જિંદગીની,
એમને જઈને મળો તો છે દિવાળી
છે ઉદાસી કોઈ આંખોમાં, જરા પણ
લઈ ખુશી એમાં ભળો તો છે દિવાળી
ઘાવ છે કંઈક જુના જે લઈને ફરે છે
મલમ જઈને બનો તો છે દિવાળી
જાતથી પણ જેમણે ચાહયા વધારે,
એમના ચરણે ઢળો તો છે દિવાળી
દીવડાઓ બારે પ્રગટાવેશું થશે?
ભીતરથી ઝળહળો તો છે દિવાળી....

❤️❤️❤️

Read More

“Stars exist in darkness, yet darkness itself holds the secret of their light.”

1₹ का सिक्का आपको बना सकता है लाखपति...
बस आपके पास 99,999₹ होने चाहिए....

युद्ध नहीं जिनके जीवन में,
वे भी बहुत अभागे होंगे...
या तो प्रण को तोड़ा होगा,
या फिर रण से भागे होंगे...

હશે ચડિયાતા મુજથી ઘણાય, હું ખુદમાં પૂર્ણ છું,
નથી બનવું કોઈના જેવું જરાય, હું ખુદમાં સંપૂર્ણ છું...

❤️❤️

Read More

या तो, नींदें पूरी होंगी या पूरे होंगें सपने
या रूठेगी ये दुनिया, या खुश होंगें अपने...

❤️❤️