Quotes by Nandita pandya in Bitesapp read free

Nandita pandya

Nandita pandya

@pandyanandita32gmail.com175110
(23.4k)

આનંદ અર્પી બધાને જુઓ ખુદ ખુશીથી હસી, 'નંદિતા' નામ સાચું ઠરાવે,
કાગળે અક્ષરો પ્રેમથી એમ કંડારતી, કાવ્યમાં એ નવું 'નૂર' લાવે.
શબ્દના સાજ પર રાગ એવો સજ્યો, ભાવ ઉરના બધા જાગતા રે,
લેખિની હાથમાં ધારણ કરીને સખી, જિંદગીના સૂર એ સાધતા રે.
- Nandita pandya

Read More

आपसे ही सीखा है हमने प्यार निभाना,
हर हाल में मुस्कुराकर मुश्किलों से लड़ जाना।
सलामत रहे आपकी जोड़ी सदियों तक यूं ही,
आप दोनों ही तो हैं हमारा पूरा जमाना।
शादी की सालगिरह मुबारक हो मम्मी-पापा! ❤️
- Nandita pandya

Read More

શબ્દોના સાધક બનીને જેઓ કાગળ પર ઉતરે છે,
એ જ સાચા કલાકારો દુનિયામાં નામ કરી જાય છે;
જેમના દિલમાં વસે છે આ કળાની પવિત્ર જ્યોત,
એમના એક-એક શબ્દોમાં નવા પ્રાણ પુરાય છે'

Read More

કદર નથી મને તારા વિશ્વાસની કદર નથી મને તારા આ શ્વાસની કદર જાણીને શું કદર કરી કદર કોઈ વસ્તુ નથી કદર એ મનની સ્થિતિ મનની વેદનાઓ છે...

Read More

good by Matru bharti
- Nandita pandya

આ હવાઓમાં ઓગળતો એક મીઠો અવાજ છે,
વાતોમાં તેની છુપાયેલ એક અલગ અંદાજ છે.
rj ગ્રીષ્માની વાતોથી ખીલી ઊઠે છે દરેક ચહેરો,
રેડિયોની દુનિયામાં એ જ તો સૂરનો સાજ છે.

Read More

"અમારી મોજ અને અંદાજ બંને નિરાલા છે,
કારણ કે આ "નંદુ" ના સ્મિત અને ઠાઠ રોયલ છે.
દિલની મીઠાશ ને અદામાં થોડો વટ રાખું છું,
હું નંદુ છું, બસ પોતાની ધૂનમાં દુનિયા જીતું છું!"

- Nandita pandya

Read More