Quotes by Parag gandhi in Bitesapp read free

Parag gandhi

Parag gandhi

@parag7104


• *સંઘર્ષને આદત બનાવો*
• *સફળતા તકદીર બનશે*
good morning 🙏

*વિશ્વાસ રાખજો... એવું કહેવાનું ના હોય,*

*લોકો સામેથી વિશ્વાસ કરી બેસે એવું કામ કરવાનું હોય !!* 🌹

એવું ના લખો કે લખેલા શબ્દો વજનના
ભાવે વેચાઈ જાય,
એવું લખો કે જ્યાં તમારું નામ લખાય ને
વાતનું વજન વધી જાય.
શુભ સવાર ❤️

Read More

કોઈ ગમે એટલું પોતાનું હોય ..
તે સૌથી પહેલા
' પોતાનું ' જ જોશે
Good morning 🙏👍

*स्वयं को बदलना ही कठिन है । फिर दूसरों को बदलना कैसे सरल हो सकता है*

🍁 *सुप्रभात* 🍁

Read More

क्रोध आपका ऐसा हुनर है

जिसमे फंसते भी आप हैं......
उलझते भी आप हैं
पछताते भी आप हैं
और पिछड़ते भी आप हैं......

*🙏सुप्रभात 🌹🙂☕*

Read More

આજના સમયે સુદામાને મિત્ર બનાવનાર
કરતા મિત્રને જ સુદામા બનાવનાર ઘણા છે..

Jai shree Krishna 🙏

• *જીવન એક પત્તાની જ રમત*
• *ગમતાં કાર્ડ આપણાં હાથમાં નથી*
• *હાથનાં પત્તાને કૂનેહપૂર્વક રમશો*

🙏🏽 *જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા* 🙏🏽

Read More