Quotes by Raj in Bitesapp read free

Raj

Raj

@raj001


उसके चेहरे पर नथनी ने यू रंग बिखेर दिया आ

जैसे चांद को किसी पागल सितारे ने घेरे लीया हो....

પરિવર્તન થી ડરવુ નહિ અને સંઘર્ષ થી ભાગવુ નહિ,
એ જ સફળ વ્યક્તિની મોટી નિશાની છે...

અંગત હતા એણે જ નીલામ કર્યા;
આદર તો એ કરે છે જે અજાણ્યા છે...।
|| ● શ્રી હરિ ● ||

મેચ્યોરિટી એટલે,

આપણી આંખોને કાબુમાં રાખી બીજાની આંખો લુખવાની કળા...

जिंकण्यासाठी काहीही केले जाऊ शकते.शाम धरण दंड भेद
-अज्ञात
#अनंत

કાનાનાં પ્રેમમાં રાધા ખોવાઈ,
પછી શરુ થઈ લવની ભવાઈ !!

જેની સાથે ઝગડો બહુ તીખો થયો હોયને ,

તેની સાથે પ્રેમ હદથી વધારે મીઠો હોય છે ..

'સમજણ' નો 'સોયદોરો'
જો આરપાર થશે, તો જ ફાટેલ  જિંદગી
ની 'સારવાર' થશે..!!

કેમ કરીને સમજાવું તને
હું મારી ભાષા
તને કૃષ્ણ ની અને
મને રાધા ની આશા