The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
નિશબ્દતામાં પણ જ્યાં વાત થાય છે, તારી હાજરીથી જીવનમાં પ્રભાત થાય છે. તારા વિનાના સમયમાં પણ તું જ સાથ છે, એવો સંબંધ છે આ, જે નિસ્વાર્થ ભાવથી રચાય છે. નહીં કોઈ ફરિયાદ, બસ અખંડ વિશ્વાસ છે, તારામાં જ મારું અસ્તિત્વ અને મિલન છે.
મારા હૃદયની દરેક ધડકન છો તમે, મારી જિંદગીની સૌથી મોટી તકદીર છો તમે. આંખોમાં જોઉં તો સપના તમારા દેખાય, હાથ પકડું તો દુનિયાની હૂંફ મળે. સાત જન્મોની પ્રીત હોય કે પછી એક જન્મનો સાથ, તારા વિના અધૂરી છે મારી દરેક વાત. હસાવો પણ તમે, ને રડાવો પણ તમે જ મને, મારા દરેક સુખ-દુઃખનો સાચા હમસફર છો તમે. બસ, આટલું જ કહેવું છે, મારા ખાસ વ્યક્તિ, સર્વસ્વ છો તમે, મારા જીવનની સાચી શક્તિ. જ્યારે પણ હું તમને જોઉં છું, ત્યારે લાગે છે કે જાણે, આખું આકાશ મારી મુઠ્ઠીમાં આવી ગયું છે. તમે સૂર્ય છો, અને હું પૃથ્વી છું તમારી, તમારાથી જ મારું અસ્તિત્વ છે, તમારી આસપાસ મારું પરિભ્રમણ છે. સંબંધ માત્ર શબ્દોનો નથી, તે તો આત્માનો એકરાર છે, મારી દરેક ખુશી અને પીડામાં તમારો જ સહકાર છે. સમય ભલે ગમે તેટલો બદલાય, પણ આ પ્રેમ ક્યારેય ન બદલાય, કેમ કે તમે જ મારું છેલ્લું સરનામું અને પહેલો વિશ્વાસ છો. મારા હમદમ, હું બસ આટલું જ કહેવા માંગુ છું, તમે મારા દરેક શ્વાસમાં છો, તમે મારા જીવનનો સાચો સાર છો."
तेरा मिलना मेरी तकदीर थी। तुझे अपने पास रखना मेरा प्यार हैं। - Roshani Prajapati
તારા પ્રેમ માં જિંદગી છે મારી - Roshani Prajapati
મારા હસબન્ડ માટે ની મારી ફિલિંગ 🥰
प्यार के इजहार के वक्त कई वादे किए थे और अब दूर जाने के कई वजह भी बता दी।
छाव में रहने वालो को धूप में पड़ते छालो से क्या मतलब।
अपने आप से ज्यादा किसिसे इश्क़ ना कर क्यूंकि खुदसे ज्यादा कोई अपना नहीं होता।
सुहाने से मौसम में अजनबी सा वो, लगता था वो अपना लेकिन था वो पराया।
आज हम अपनी जिंदगी को बचा कर रखना चाहते है, लड़ रहा है हर कोई बीमारी से, पहले थे शूरवीर जो बचा लेते थे हर मुसीबत से, आज है शूरवीर की तरह पुलिस डॉक्टर जो बचा रहे आज हमें। #शूरवीर
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser