Quotes by Raj Shah in Bitesapp read free

Raj Shah

Raj Shah

@rushabhoverseas1gmail.com6161


કોઈ વ્યક્તિ જ્યારે તમને દરરોજ કોઈ એક ચોક્કસ સમયે તો યાદ કરતો જ હોય તો એ હંમેશા તમારી અંદર જીવતો હોય છે.

કેમ છો ? કહીએ
ત્યારે મળતો પ્રત્યુત્તર
માજા માં છું
એ પણ એક
એપ્રિલ ફૂલ ઉત્તર છે.

રાહ એટલી પણ ન જોવડાવવી જોઈએ કે મળવાનો મોહ જ ખતમ થઈ જાય.

સહેજ ...
આંગળી તો મૂક, અનલોક થશે ..
તારી ફીંગર પ્રિન્ટ ને ઓળખે છે મારુ હ્દય !!
😊😊😊

આપણાં ઘરમાં એક નાનો પ્રસંગ કરીએ અને તેને શાંતિથી પૂરો કરવામાં પણ આપણા આંટા આવી જાય છે તો કુંભ માં તો આખા વિશ્વના કરોડો લોકો આવ્યા છે. કૃપા કરીને સહયોગ કરો ટીકા નહિ ..

Read More

अगर हम सुधर गये
तोह
उनका क्या होगा .....?
जीनको हमारे पागलपन से प्यार है ...

😜😁

⭐⭐⭐⭐⭐

પુરુષ ગુસ્સામાં હોય ત્યારે એકાન્ત શોધે છે..

પણ જયારે

સ્ત્રી ગુસ્સામાં હોય ત્યારે તેના પતિ ને શોધે છે

😂😂😂 😃😊😃

Read More

રસોડામાં જે તપેલી હોય છે,

એ વાસણ જ હોય એ જરૂરી નથી
🙍‍♀️😂😂😂

ઈચ્છા જેવું..
આપણી ઈચ્છા મુજબ સામેની વ્યકિત વર્તે એ સ્વીકારવુ જરા અઘરું છે, કેમકે એનેય તમારી જેમ ઈચ્છા જેવું હોય ને....

Read More

ક્યારેક ક્ષણિક આવેગને અવગણી શાંત ચિત્તે બેસી રહેવામાં જ હીત છુપાયેલુ હોય છે. અમુક વાતો મન પર ન લેવામાં જ સારૂ છે.

Read More