The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
https://www.matrubharti.com/book/19993327/in-the-flowers-gujarati-haiku-collection-1
https://www.matrubharti.com/book/19993577/karuna-2 Karuna - 2 - Ravindranath Tagore Gujarati Translation
https://www.matrubharti.com/book/19993524/compassion-1 third book part 1
https://www.matrubharti.com/book/19993376/beggar-woman-who-begs second book Tagore's story
https://www.matrubharti.com/book/19993327/in-the-flowers-gujarati-haiku-collection-1 first book
ગઝલ છુપા વેશમાં એ જ અંદર હતો ઘણાએ કહ્યું કે એ દાવર હતો અમારી હથેળીમાં મોતી હશે અમારી હથેળીમાં સાગર હતો જે ફૂલોને કચડીને આગળ વધે એ માણસ તો બદથીય બત્તર હતો મને મૃગજળો પી જવાની તમા હું તપતી એ રેતીની ચાદર હતો મુકાબિલ ગણે છે હવે એ મને કહેતા કે મૂળી ને ગાજર હતો મળી દાદ અંતિમના શેરે મને કે બાકી પહેલા તો મર્મર હતો - રૂષિલ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser