Quotes by Tr. Mrs. Snehal Jani in Bitesapp read free

Tr. Mrs. Snehal Jani

Tr. Mrs. Snehal Jani Matrubharti Verified

@s13jyahoo.co.uk3258
(1.4k)

વિશ્વ પૃથ્વી દિવસ



પૃથ્વી
આપતી અનાજ એ સૌને,
માંગતી ન કશું બદલામાં!
વધતી જતી વસ્તી સામે,
બોજ સહેવા થઈ એ લાચાર!
રાખીએ સ્વચ્છ એને સદાય,
કરીએ ન ક્યાંય ગંદકી!
વસતાં જીવો અનેક પૃથ્વી પર,
રાખીએ સદભાવ સૌ પ્રત્યે!
રાખીએ આ પૃથ્વી આપણે,
પ્રદૂષણથી મુક્ત સદાય!
હશે પૃથ્વી જેટલી શુદ્ધ,
જીવીશું આપણે જ એટલું સ્વસ્થ!

Read More

ચોક્કસથી વાંચજો😊


https://www.matrubharti.com/book/19973074/ganesha

મારી ધારાવાહિક 'આપણાં મહાનુભાવો'નાં એક લાખ ડાઉનલોડ પૂર્ણ.😊

આભાર વાચકો.😊💐

https://www.matrubharti.com/book/19972309/my-journey-as-a-teacher-2



વાંચજો અને પ્રતિભાવ આપવાનું નહીં ભૂલતા. 😊

https://www.matrubharti.com/book/19972192/neera-arya


વાંચો એક ગુમનામ થઈ ગયેલી ભારતની પ્રથમ મહિલા જાસૂસ વિશે.

માતૃભારતી એપ પર મારી વાર્તાઓનું 1 મિલિયન વખત વાંચન અને 4 લાખ ડાઉનલોડ. 😊

આભાર વાચકો. 😊💐