Quotes by Sajan Limbachiya in Bitesapp read free

Sajan Limbachiya

Sajan Limbachiya

@sajanlimbachiya93


જો તમે કોઈને મદદ કરી રહ્યા છો
અને બદલામાં કંઈક મેળવવાની
અપેક્ષા કરી રહ્યા છો,


તો ધ્યાન રાખો કે તમે
મદદ નથી કરી રહ્યા
તમે ફક્ત ધંધો કરી રહ્યા છો...!!!

Read More

માનવ :- પ્રભુ, તમને
પામવા છે, તમારો "પાસવર્ડ" આપોને!




કૃષ્ણ એ કહ્યું- " સુ દા મા "

જન્મનો સમય નહોતો,
સમયનો જ જન્મ હતો.

વધું પડતું આગળ ન થવું,
કારણ કે પુસ્તકનું આગળનું પાનું,
સૌથી વધારે નજર અંદાજ થતું હોય છે..!!!

સાહસ વિના નો પુરૂષ,
સંસ્કાર વગરનું બાળક
અને મર્યાદા વગરની સ્ત્રી
એ ક્યારેય સન્માન પાત્ર બનતા નથી.

એટલે જીવનમાં સાહસ,
સંસ્કાર અને મયાર્દા જરૂરી છે.

Read More

મૃત્યુનુ ભય નહીં પણ ભાન હોવું જોઈએ

ભય "ભયભીત" બનાવે છે. જ્યારે
ભાન "જાગૃત" બનાવે છે.