The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આ વીકેન્ડ સારો જાય એટલે મેં મારી પત્નિને આજે સવારે ચા પીતાં થોડાક રોમેન્ટિક થતાં કહ્યું... ચા ખૂબ જ સરસ બની છે..આખા શરીરમાં તાજગી આવી ગઈ... માય ડાર્લિગ તું તો હજારમાં એક છે...એમ કહી એક ફ્લાઇંગ કીસ આપી...! તો કહે બાકીની ૯૯૯ કોણ છે એ કહો...! તાજગી અને રોમાંસની એક સાથે હવા નીકળી ગઈ...! તમને કહેવાય નહીં તમે તો તાળી પાડી ખડખડાટ હસવાના છો મને ખબર છે... હસતા રહો અને મસ્ત રહો
આજનું હાસ્ય પતિ પત્ની વચ્ચે ઝગડો થાય ત્યારે બાળકો વગર વાંકે માર ખાતા હોય છે.... અત્યારે દુબઈની હાલત એ બાળકો જેવી છે..! તમે હસતા રહો અને મસ્ત રહો😀
હિન્દુ નવવર્ષ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐 અને આજ થી શરૂ થતા ચૈત્રી નવરાત્રી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને માતાજી તમારી બધી મનોકામનાઓ પુરી કરે 💐 જય માતાજી 🙏🏻💐
सन्डे लाफ्टर सुबह पत्नी चाय नाश्ता पूछने आई, तो मैंने कहा बना दो। फिर रुक कर पूछने लगी जी ये मोदी एक दिन मे 3 देश कैसे घूम सकते है?..! मैंने कहा:- अगर साथ में बीवी न हो तो आदमी एक दिन में मॉस्को, काबुल और लाहौर घूमते हुए दिल्ली आ सकता है.. !! वरना D Mart मे ही शाम हो जाती है। बस उसके बाद ना चाय आई ना नाश्ता...! पर आप हंसते हुए अच्छे लगते हैं तो हंसते रहो और मस्त रहो 🤣
पति पत्नि की तू तू मैं मैं पति रेडियो पर बिजी था। पत्नी: क्या सुन रहे हो ? पति: मोदी जी के मन की बात । पत्नी: मेरी तो कभी नहीं सुनते। पति: तुम जो कहती हो उसे मन की बात नहीं, मन की भड़ास कहते हैं। फिर तो दे धना धन पर आप हंसते हुए अच्छे लगते हो।🤣
कठिन समय में जब मन से धीरे से आवाज आती है कि सब अच्छा होगा वहीआवाज परमेश्वर की होती है...! - Saliil Upadhyay
मम्मी - तू बाल क्यों नहीं कटवाता है ? पप्पू - ओह मम्मी !! इट्स फैशन....! मम्मी - नालायक...तेरी बड़ी बहन को देखने आये थे, वो तुझे पसंद करके चले गये । होली की शुभकामनाएं ...सब प्रोब्लेम्स होली में जला के हंसते रहो और मस्त रहो...!🤣
તેલ લેવા જા હવે એ પણ કોઈ ને નથી કહેવાતું... સામેથી કહે:2750 નો ડબ્બો મોંઘો પડે...! બોલો હવે..ઠોકો તાળી અને રવિવારે મોજ કરો...🤣
आज कल के छोरे गाना गा रहे है.. बनजा तू मेरी रानी तुझे महल दिला दूगां..! और खुद के घर प्रधानमंत्री आवास योजना में बन रहे हैं..! - Saliil Upadhyay
गब्बर की ना बीवी थी ना बच्चे थे ना कोई गर्लफ्रेंड ! फिर वो लूटपाट किसके लिए करता था? उचित उत्तर देना बड़ा कन्फ्यूज़न है...! - Saliil Upadhyay
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser