Quotes by Ajay Kamaliya in Bitesapp read free

Ajay Kamaliya

Ajay Kamaliya Matrubharti Verified

@sheshe
(243)

jisko sabse jyada khushiya dena chaha
usi ke dukho ki wajah ban gaya hoon.

nafarat me koi kami na rahe...
ham rahe yaa na rahe aapki aakhme nami naa rahe...

यदि मेरे शब्दों की गहराई तक तुम्हारी सोच की किरणें ना पहुँच पाएँ, तो मौन ही मेरा एकमात्र सहारा रह जाएगा, और तुम्हारी धारणाएँ सत्य प्रतीत होंगी।

परंतु क्या मौन का अर्थ सदा पराजय होता है?

क्या असली सत्य वही है जो प्रकट हो?

क्योंकि कभी-कभी शब्दों से अधिक मौन की गूंज सब कुछ व्यक्त कर जाती है।

Read More

મિત્રો હવે થાકવા લાગ્યા છે

કોઈનું પેટ નીકળી ગયું છે તો કોઈના વાળ ખરી રહ્યા છે.

બધા પર મોટી જીમ્મેદારી છે. બધાને નાની મોટી બીમારી છે.

દિવસભર જે ભાગદોડ કરતા હતા એ ચાલતા ચાલતા પણ થાકવા લાગ્યા છે.

હા, આ હકીકત છે કે બધા મિત્રો થાકવા લાગ્યા છે.

ફુરસત કી સબકો કમી હૈ આંખો મે અજીબ સી નમી હૈ.

કિસી કો લોન કી ફિક્ર હૈ તો કિસી કો health કા જિક્ર હૈ.

કાલે જે પ્રેમથી પત્ર લખતા આજે એ વીમા ના ફોર્મ ભરવામાં વ્યસ્ત છે.

પણ આ હકીકત છે કે બધા મિત્ર હવે થાકવા લાગ્યા છે...

Read More

ગમી એ પણ જાય છે જે કિસ્મત માં નથી હોતું.

અને મળી એ પણ જાય છે.
જેને સપના માં પણ વિચાર્યું નાં હોય.

-Ajay Kamaliya

તારું રૂપ નહી..તારી લાગણી ગમે છે...
તારી આંખો નહિ એમા ઉભરતો પ્રેમ ગમે છે.

તારા હોઠ નહીં એમાંથી બોલેલા શબ્દો ગમે છે.
મને તું નહીં બસ તુંજ ગમે છે..!!

-Ajay Kamaliya

Read More

*ચા એ ભૂલાવ્યું શિરામણ*
*બીડી એ ભૂલાવ્યો હોકો,*
*ટોપી એ ભૂલાવી પાઘડી*
*છત્રી એ ટાળ્યો ધોકો !*

*મામો ગોતે ખીજડો*
*મદારી ગોતે ઘોઘો,*
*ભૂત ગોતે પીપળો*
‌ *ચોર ગોતે મોકો !*

*સાસુ એ ભુલાવ્યા સગપણ*
*વહુ એ ભૂલાવી બા,*
*સાળા એ ભૂલાવ્યો ભાઈ*
*એટલે કહું પરણ માં !*

*ડેલીએ બેસી ચોવટ કરે*
*કરે એ પારકી પંચાત,*
*આમાં સાસુવહુને ક્યાંથી ભળે*
*ડોશીએ વાળ્યો દાટ !*

*વાહને ભાંગ્યા ટાંગા*
*ને મશીને ભાંગ્યા હાથ,*
*અડધી રાતનાં ઉજાગરા*
*ને ટીવીએ વાળ્યો દાટ !*

*રગડાએ ભૂલાવ્યો રોટલો*
*દારૂએ ભૂલાવ્યુ દૂધ,*
*વ્યસનમાં આખા ઘેરાય ગયાં*
*આમાં ક્યાંથી લાગે ભૂખ !*

*સાસુને કોઈ ગણે નહીં*
*સાસરાનું તો હાલે નહીં કાંઈ,*
*ધણી બિચારો શું કરે*
*ઓલી વહુ કયે એમ જ થાય !*

*ખાવાનું કોઈ પૂછે નહીં*
*ને પાણી કોઈ ન પાય,*
*અહીં કોઈ કોઈનું નથી*
*એ તો એંસી વર્ષે સમજાય!*

*ચપટીક મૂઠી જારની*
*એ લઈને મંદિરે જાય,*
*પછી કરતાલ પર કાઢે બળાપો*
*એમ પરભુ ક્યાંથી રીઝાય !*

*દિકરી અને ગાય*
*એ તો દોરે ત્યાં જાય,*
*પણ માથાભારે હોય તો*
*કાયમ માથું મારીને ખાય !*

Read More

ક્યારેક હું તને સમય ના આપી શકું તો તું મારી રાહ જોઈ લેજે.
ક્યારેક હું તને સાચવી ન શકું તો તું ધ્યાન રાખી લેજે.
કેમ કે દૂર રહીને પણ હું તને જ પ્રેમ કરું છું અને હંમેશા તને જ કરીશ બસ એટલું યાદ રાખી લેજે...

-Ajay Kamaliya

Read More

જિંદગી ની 'દોડ' જ અજીબ છે,
જીતી જઈએ તો 'આપણા પાછળ છૂટી જાય છે,
અને હારી જઈએ તો આપણા જ પાછળ 'છોડી' જાય છે....

-Ajay Kamaliya

Read More

ક્યારેક ચાહવા છતા તમે કશું કરી શકતા નથી,
એ તમારી ભૂલ નથી પણ તમારી નબળાઈ છે!!.