Quotes by Sonalpatadia darpan in Bitesapp read free

Sonalpatadia darpan

Sonalpatadia darpan Matrubharti Verified

@sonalpatadiagmail.com5519
(107.5k)

વચન કરતાં વર્તનમાં વધુ વજન હોય છે.
Happy Promise Day.

આ પ્રશ્ન મારા હોઠો પર પીગળી રહ્યો છે,
મારા ઉદાસીન હ્ર્દયમાં તારા જ વિચારો..🍫
Happy Chocolate Day.

ગૂંચવાયેલા હૃદયને ગૂંથવાની આશ લઈ આવ્યું છે,
કોઈ છે જે મારા જીવનમાં રંગ પુરવા આવ્યું છે...
Happy Proposa Day.

શરૂ થી અંત સુધી ફૂલની આભા હોય છે,
છતાં ફૂલને ક્યાં વાચા હોય છે,
Happy Rose Day.🌹

ભગવત ગીતા એક એવું પુસ્તક છે,
જેના માધ્યમથી શ્રીકૃષ્ણ વાંચનાર સાથે વાત કરે છે.

લાભપાંચમ ની હાર્દિક શુભકામનાઓ.

World Heart Day.