Quotes by S U K E T U in Bitesapp read free

S U K E T U

S U K E T U

@suketu100


વૃક્ષો કપાયા,
કોક્રિટે તાળી પાડી,
શ્વાસો હાર્યા.

પાંખે સપનાં,
ટેરવે ક્ષણો વીધી,
મેટ્રો દોડતી.

“Along the Via Dolorosa, the Lord carries the Cross, revealing God’s mercy and opening the way of salvation for all nations.”

“Father, forgive them, for they know not what they do.” — Luke 23:34
Good Friday reveals love that redeems every nation and every heart.

રક્ત પથે
નિ:શબ્દ પીડા
ક્ષમા બક્ષે...

નિર્દોષ ઇસુ,
મૌન ન્યાય સહે —
પ્રેમ અડગ.

નિઃશબ્દ ઘા,
ક્ષમા પુકારે પ્રભુ —
ક્રોસના છાયે.

Read More

હોસાના ગાને
ભકિત પથ સજી,
શ્રધ્ધા જીવંત.

ભીડ આનંદે
યેસુ મૌન પગલે,
રહ્સ્ય પ્રકાશે

તપઋતુનો શુભ ગુરુવાર...

સર્વેને શુભ શુક્રવારની શુભેચ્છાઓ...

Happy Women's Day.

ઝઝૂમી યાદો
ઉડી ઉચે, બર્ફીલા,
પવનો સંગ.
- S U K E T U

"As a new year dawns, let us heal, unite, and build bridges. Let kindness guide our actions, hope our words, and dreams our future. Let us celebrate our diversity while finding strength in love, compassion, and peace. May this year bring laughter, opportunity, and joy to all. Together, let's rise above division and shine brighter."

Read More