Quotes by ડો. માધવી ઠાકર in Bitesapp read free

ડો. માધવી ઠાકર

ડો. માધવી ઠાકર

@syzuypzr2629.mb
(41.5k)

ઇશ્વરની સાધનાનું પહેલું સોપાન સત્કર્મ છે.

- ડો.માધવી ઠાકર ✍️
- ડો. માધવી ઠાકર

આંગળી પકડીને દુનિયા બતાવે
સંસ્કારના મૂલ્યો સાથે ભણાવે.

- ડો.માધવી ઠાકર ✍️

ભૂખની વ્યથા એણી હશે
કકળતી ગરમીને ઝીલી હશે.

- ડો. માધવી ઠાકર ✍️

હિમત એટલી કે હાર કયા જોવે
પડકાર જીલીને જીવન ઉગારે.

- ડો. માધવી ઠાકર ✍️

કેટલી રમતો સપનામાં આવે
દોડતા દોડતા શોધતા આવે.

- ડો. માધવી ઠાકર ✍️

કેવું સરસ ઘર અજવાળતી
દિકરી થઈને ઘર ધબકાવતી.

- ડો. માધવી ઠાકર ✍️

આંજતી આંખો રોજ કાજળથી
શણગાર સજતી રોજ અદાથી.

- ડો. માધવી ઠાકર ✍️

આંખના પલકારમાં મૃઁગજળ જોયું
હસ્તીના આભાસનું સમણું જોયું.

- ડો. માધવી ઠાકર ✍️

ચેતના શબ્દોની સ્પશેઁ સત્યથી.

- ડો. માધવી ઠાકર ✍️

આથમતી સાંજમાં ખીલતો શ્વાસ તું
કલરલથી મીઠડી ધરાનો સાથ તું.

- ડો. માધવી ઠાકર ✍️