Quotes by Tadvi Dhaval in Bitesapp read free

Tadvi Dhaval

Tadvi Dhaval

@tadvidhaval726900


તું આવી હતી ને હું રહિ ગયો,
એક શ્વાસ જેવો હું બહિ ગયો.

તું અજાણી હતી છતાં લાગતી,
જોઈને તારા ગુલમાં ખળી ગયો.

દિલની કહાની કહી દેવા માંગું,
પણ મૌનથી હું તો છલી ગયો.

તું રહી સદા એક મિત્ર જેવી,
અને હું અંદર થી ફસાઈ ગયો.

તું આવે હવે પણ શું કામ છે?
એ સમયથી આગળ વધી ગયો.

ધવલ, એ પ્રેમ હતું શું કહું હવે?
કદી બોલ્યું નહીં, પણ રહી ગયો.

Read More