The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એક સપનું એવું છે કે , એના બધા સપના ને હું મારા બનાવી ને પુરા કરું એક સપનું એવું છે કે , તે પોતાની જિંદગી ની દરેક પળ ખુશી થી જીવે એક સપનું એવું છે કે , તેના બોલ્યા વગર એની બધી વાતો સમજી જાવ એક સપનું એવું છે કે , તેના હસતા ચેહરા પર ખુશી ના આંસુ હોય જેનું કારણ હું બનું એક સપનું એવું છે કે , મારા દરેક સપના માં રોજ મને મળવા આવે એક સપનું એવું છે કે , કોઈક દિવસ હું પણ એના સપના માં જાવ અને એને મળું એક સપનું એવું છે કે , એની પ્રાર્થના માં કયારેક મને યાદ કરે ભગવાન પાસે આને મને માગે એક સપનું એવું છે કે , એના બધા સપના ને હું મારા બનાવી ને પુરા કરું....
वो कुछ इस कदर खफा हुए हमसे की हमसे बात करना तो बहुत दुर की बात है , उसने हमें पहचान ने तक से इन्कार कर दिया।।
હે પ્રભુ , બંધન એવું બાંધજે કે તૂટે જ નહિ અને જો કદાચ , એ તૂટી પણ જાય ને તો એવી ગાંઠ વાળજે કે કોઈ ના છોડવા થી પણ નાનો છૂટે ...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser