Quotes by Urmi Vala in Bitesapp read free

Urmi Vala

Urmi Vala

@urmivala940395


સબંધએ જીવનભરનો દસ્તાવેજ છે.

ચા પ્રેમીઓ....

'ચા' ની ચૂસકીનો અંદાજ,
'ઉર'ની ઊર્મિઓનો સંવાદ.

ભાર વિનાના ભણતરથી જ્ઞાન બને આનંદ,
રમતાં-રમતાં શીખીએ, વધે બુદ્ધિનો પ્રભાવ,
દબાણ વગરનું શિક્ષણ આપે જીવનને સુવાસ,
ભાર વિનાનું ભણતર છે બાળકની ઉડાન.

Read More

લાગણી એ મનનો મીઠો સ્પર્શ,
નિઃશબ્દ હોવા છતાં કરે ઘણો હર્ષ.
આંખોમાં છુપાયેલી એક ભાષા,
જે કહે દિલની અનકહી આશા.

Read More

ચકલીનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રેરણા...

કલા કુદરતે આપેલ બક્ષિશ છે. તેથી, નિર્દોષતા સાથે કલાને સમર્પણ થવું.