Quotes by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા in Bitesapp read free

વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા

વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા Matrubharti Verified

@vibhuradhuyahoocom1792
(207.1k)

તારૂં મને ગમી જવું એ
મારો મોહ હોઈ શકે,
પણ મને તું જ ગમી જવી
એ મારો પ્રેમ છે.
- સ્પંદન

તારા ચહેરા પર વરસાદનું
પહેલું ટીપું જોયું,
ને મારી રગેરગમાં
ઘોડાપુર ઊછળવા લાગ્યું.
- સ્પંદન

मेरी अमीरिका खयाल इस बात से है कि,
मेरे पास तू है।
- स्पंदन

ओ रंगरेज़,
डूबना है तेरी आँखों मै,
मझधार मत छोड़ना,
नाव मेरी पार लगाना।
- स्पंदन

वैसे तो तेरी छतसे
रोज़ दो चाँद निकलते है,
आज अमावस है,
तू छतपे आजा,
मेरी रात रोशन करदे।
- स्पंदन

ધોધમાર વરસાદમાં રસ્તાના કિનારે તું ઊભી,
અને હું તારા તરફ ખેંચાઈ આવું,
કારણ,
અનંત તરસ છે મારી તારા પ્રેમની.
- સ્પંદન

Read More

જ્યાં સુધી તું સાથે છો,
ત્યાં સુધી જ આ જીવન છે,
તુજ વીણ મુજ અંત.
- સ્પંદન

જ્યારે મૃત્યુ થશે,
અને મગજ છેલ્લી સાત મિનિટ જીવશે,
ત્યારે એ છેલ્લી સાત મિનિટ પણ તારી જ હશે.
- સ્પંદન

मै बनारसके घाटसा शांत,
तुम गंगासी चंचल।
- स्पंदन

इन अदाओसे कत्लभी करोगे,
और हालभी पूछेंगे हमारा।
- स्पंदन