My wedding in Gujarati Comedy stories by None books and stories PDF | માય વેડિંગ

The Author
Featured Books
  • Split Personality - 93

    Split Personality A romantic, paranormal and psychological t...

  • One Step Away

    One Step AwayHe was the kind of boy everyone noticed—not for...

  • Nia - 1

    Amsterdam.The cobbled streets, the smell of roasted nuts, an...

  • Autumn Love

    She willed herself to not to check her phone to see if he ha...

  • Tehran ufo incident

    September 18, 1976 – Tehran, IranMajor Parviz Jafari had jus...

Categories
Share

માય વેડિંગ

                                                                
"વાંદરા જલદી રિપ્લાય કર " ફોન દેખાતા કૃતિ એ કહયું. કૃતિ એના Salon ની એક ખુરસી પર બેઠી છે અને પોતાને અરીસા માં દેખાતા બોલી "મિસ કૃતિ think about hair style. શું સારુ લાગશે તારા પર " વાળ માં હાથ ફેરવતા બોલી. 
સોનલ (કૃતિ ની co-worker ) પાછળ થી આવી ને "side parted ringlet bun. Complete  bridel look " બને હાથ કૃતિ ના ખભા પર રાખી અરીસા માં જોતા બોલી. 
"ના યાર, i mean no, ચુની આવી જશે તો દેખાશે જ નહિ."  કૃતિ એ કહ્યું. 
"Net ની છે દેખાશે મેં ચેક કરી લીધું છે ટેન્શન નથી " સોનલે હાથ માં કાસકો લેતા કહ્યું. Try તો કર. 
"હમમમમમ "અવાજ નીકળતા "ઠીક છે ચાલ try કર."કૃતિ એ વાળ સરખા કરતા કહ્યું.
સોનલ કૃતિ ના વાળ માં હેર સ્ટાઇલ બનવાનું ચાલુ કરે છે.
                                                                               
અંશુલ બાથરૂમ માં થી ફ્રેશ થઈ ને રૂમ માં આવે છે અને ફોન ચેક કરે. ફોન માં કૃતિ ના છ મિસકોલ દેખે છે.ચહેરા પર નાનકડી સ્માઈલ સાથે કૃતિ ને કોલ કરે છે. 
                                                                                

કૃતિ ના ફોન માં અંશુલ નો કોલ આવે છે. કૃતિ કોલ કાપી સોનલ ને હેર સ્ટાઇલ પાંછી try કરવાનું કહે છે. સોનલ ત્યાંથી જતી રહે છે કૃતિ anshul ને વિડિઓ કોલ કરે છે. anshul વિડિઓ કોલ રિસીવ કરે છે.
કૃતિ 
 hii (ફુલ Excitement thi)

અંશુલ 
hii
કૃતિ 
(અંશુંલને દેખી ને )what, ભીખ માંગવાના દાળl  આઈ ગયા કે શું.

અંશુલ
ના  હવે યાર થોડો બીઝી છું એટલે. આટલા બધા મિસકોલ.  કેમ? 
કૃતિ 
 અને મેસેજ પણ. તારે એક વીક માટે અહીંયા આવાનું છે. 
અંશુલ 
 ટાઈમ નથી 
કૃતિ 
 પૂછતી નથી કહું છું. આ લાસ્ટ ટાઈમ છે પછી તને હેરાન નહિ કરું 
અંશુલ 
 કેમ સુસાઇડ કરે છે ??
કૃતિ 
  ના લગન કરું છું. એ પણ destination wedding. ?
અંશુલ l
શું ફેંકે છે તારી જોડે કોણ લગન કરવાનું. 
કૃતિ 
કંકોત્રી મોકલી છે દેખી લેજે. 
અંશુલ 
ઓહો  અને ક્યાં આ ઇતિહાશીક ઘટના થવાની છે. 
કૃતિ 
 સુરત માં 
અંશુલ 
wow destination wedding, સુરત માં ( in sarcastic way )
કૃતિ 
ઈટ ઇસ અમેઝિંગ ના  ? એના કરતા પણ અમેઝિંગ એ હશે કે આપને બધા પાછા મળીશુ આઠ વર્ષ બસો પચીસ દિવસ પછી.તારી એક્સ પણ આવશે. (Anshul ને ચીડાવા ના ભાવ થી)
અંશુલ
 she is not my ex. બસ અમારી પચેક વર્ષ થી વાત નથી થઇ.
કૃતિ 
 એનો મતલબ breakup જ થાય. ઍની (anshul). You need to grow up 
અંશુલ 
 હા એ તો મળશું ત્યારે ખબર પડશે. 
કૃતિ 
ઍની you still have feelings for  her? 
અંશુલ 
 ખબર નહિ, પણ કંઈક છૂટી જવાનુ દુઃખ છે તો એ જ છે. 
કૃતિ 
 ઍની યાર તું કેટલો સ્વાર્થી છે. But i am your chaddi buddy યાર. ત્રણ વર્ષ નો હતો ત્યાર થી તને ઓળખું છું એ તો આઠમા માં આવેલી એટલે હું તારી ટીમ માં.
અંશુલ 
I'm joking baba, i'll definataly  come. 
કૃતિ 
You... ઇમ્પોસિબલ 
અંશુલ 
Upp 
કૃતિ 
ઓકે ચાલ બાય. 
અંશુલ 
બાય 
અંશુલ વિડિઓ કોલ કાપી ફેસબુક લોગીન કર્યું. Search box માં મિતાલી શાહ ટાઇપ કર્યું. દરિયા માં ડૂબતા સુરજ વાળી પ્રોફાઈલ ખોલી. થોડું નીચે સ્ક્રોલ જોયું. પછી ધીમાં  સ્મિત સાથે logout કરી લૅપટૉપ બંધ કરી બેડ પરથી ઉભો થયો અને room ની બાર નીકળી હોલ માં આવ્યો. 
હોલ માં સોફા પર અંશુલ ના  મમ્મી પપ્પા ટેબ્લેટ માટે ઝગડતા હતા.