shayari Love in Gujarati Poems by Riddhesh Joshi books and stories PDF | શાયરી પ્રેમ

Featured Books
  • સૂર્યકવચ

    ​સૂર્યકવચ: કેદીનું સત્ય – તપાસનો નાટ્યાત્મક વળાંક​પ્રકરણ ૧:...

  • ટેલિપોર્ટેશન - 1

    ટેલિપોર્ટેશન: પહેલું સંકટ​આરવની ગાથા (Aarav Ni Gatha)​પાત્ર...

  • એકાંત - 56

    કુલદીપ અને ગીતા એમનાં ઘરેથી ભાગી ગયાં હતાં. ગીતાનાં પપ્પાએ એ...

  • MH 370- 23

    23. દરિયાઈ વંટોળમાંફરીથી કોઈ સીટી વાગી અને હવે તો કેટલાંયે સ...

  • સ્વપ્નની સાંકળ - 1

    અધ્યાય ૧: સ્વપ્નની સાંકળ​રતનગઢ.​સામાન્ય રીતે શાંત ગણાતા આ શહ...

Categories
Share

શાયરી પ્રેમ

(૧) લાગણી ના પ્રતિબિંબ અવિરત પડ્યા કરે છે
કેમકે એમાં લોકો હંમેશા ડૂબ્યા જ કરે છે..
કરું છું હું પ્રેમ તને અવિરત હૃદય ની ઊર્મિઓ થી
કેમકે એમાં તારા સાથ નો અહેસાસ રહેલો છે.

(૨)વરસાદ હોય કે કોઈ ની યાદ,

જ્યારે આવે ત્યારે ભીંજવી જ જાય છે.

ભીંજવી જાય છે નયન અને હૃદય

પરંતુ કોરું કેમ રહી જવાય છે?
સમજાતું નથી "રાજ" આમાં
આવુજ કેમ થાય છે.

(૩)જો ને આ હૈયું પણ કેવો વ્યવહાર કરે છે,

છે તો મારું "રાજ" તોય નામ બીજા નું રટયા કરે છે.✍️

(૪) પ્રકૃતિ એ ઓઢી લીલીછમ ઓઢણી અને તરુવર પર સુંદર શણગાર છે, તોય આપના બંને વચ્ચે કેટલો અહમ નો ટકરાવ છૅ.

(૫)લીલીછમ પ્રકૃતિ અને ઉપર થી વર્ષે મેઘા,
તોય અમ બંને ના અહમ ના ગયા આઘા..

(૬) હશે કંઈક એની વ્યથા આ વ્યક્ત કરવામાં,

છુપાવ્યુ હશે ઘણું દર્દ એના ભિતર માં..

(૭) તને પ્રેમમાં ભીંજવવાની પૂર્ણ તૈયારી હતી, પણ વરસાદે આજે પણ બાજી મારી લીધી?

૧) લાગણી ના પ્રતિબિંબ અવિરત પડ્યા કરે છે