Unaware of the fact - 2 in Gujarati Fiction Stories by anahita books and stories PDF | હકીકત થી અજાણ - 2

The Author
Featured Books
  • નિર્દોષ - 2

    ​અધ્યાય ૩: શંકાનું બીજ અને બુદ્ધિનો અજવાળ​૩.૧. તર્કની લડાઈ​ઇ...

  • સૂર્યકવચ

    ​સૂર્યકવચ: કેદીનું સત્ય – તપાસનો નાટ્યાત્મક વળાંક​પ્રકરણ ૧:...

  • ટેલિપોર્ટેશન - 1

    ટેલિપોર્ટેશન: પહેલું સંકટ​આરવની ગાથા (Aarav Ni Gatha)​પાત્ર...

  • એકાંત - 56

    કુલદીપ અને ગીતા એમનાં ઘરેથી ભાગી ગયાં હતાં. ગીતાનાં પપ્પાએ એ...

  • MH 370- 23

    23. દરિયાઈ વંટોળમાંફરીથી કોઈ સીટી વાગી અને હવે તો કેટલાંયે સ...

Categories
Share

હકીકત થી અજાણ - 2

આ મારી નોવેલ નો આ બીજો ભાગ તમને જરૂર વાંચવો ગમશે,

बहुत प्यार करते हैं तुमको सनम
कसम चाहे ले लो
कसम चाहे ले लो ख़ुदा की कसम
बहुत प्यार करते हैं तुमको सनम

કોણ હશે એમ વિચારતી નેત્રા ડરી ગઈ.અને ઉતાવળા પગલે ઘરે પહોચી ગઈ.આખી રાત વિચારતી તે સુઈ પણ નાં શકી,અને ત્યારેજ રાત્રીના ૦4:૦૦ વાગે અચાનક ફોન ની રીંગ વાગી નેત્રા ભાર ઊંઘ માંથી જાગી ગઈ કોણ હશે.અને ફોન ઉપાડ્યો હેલ્લો બોલતાજ ફોન કપાઈ ગયો.આમ ત્રણ ચાર વાર રીંગ વાગી ને ફોન કપાઈ ગયો.નેત્રા ખુબ ગભરાઈ ગઈ હતી .સવાર પડવાની રાહ જોતી પડખા ફેરવવા લાગી ને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર નાં પડી,નેત્રા..... નામની બે ત્રણ બુમો પછી એ જાગી.વિહાન ક્યારનો બુમ પડી રહ્યો હતો.હા પપ્પા આવી થોડીવાર માં અને પછી રૂટીન પ્રમાણે તૈયાર થઇ ને ઓફીસ જવા નીકળી.ત્યાંજ એક હેન્ડસમ છોકરો રસ્તામાં સામે કાર સાથે ઉભો રહી ગયો,અરે યાર !!! દેખીને ચાલો ને ભાઈ ,અને તે કાર માંથી બહાર નીકળ્યો નેત્રા એને જોઈજ રહી,એનો ગુસ્સો સાવ ગાયબ થઇ ગયો.
હાઈ નેત્રા,અરે તમે મને જાણો છો અચાનક નેત્રા પોતાનું નામ સાંભળી ને આશ્ચર્યચકિત થઇ ગઈ,અને તેને પોતાનો ફોન લઇ ને એક નંબર ડાયલ કર્યો ને નેત્રા ને કોલ લાગ્યો,અને જોરથી હસવા લાગ્યો ,મતલબ કે અત્યાર સુધી તમે મને પરેશાન કરી રહ્યા હતા.યેસ ડાર્લિંગ ,શું બોલો છો ભાન છે કે નહિ ,પેલો અનજાન માણસ જોરથી હસી ને નેત્રા ની નજીક આવી ને બોલ્યો,હું તમારો થઇ શકું ને પાછો જોરથી હસવા લાગ્યો,અચાનક ગંભીર થઇ ને બોલ્યો,આઈ લવ યુ !! અને જતા જતા બોલ્યો હું તમને વર્ષો થી જાણું છું,બસ થોડાક દિવસ પહેલા તમે સામે આવી ગયા ને હું તમને જોતો રહી ગયો,અરે પ્લીઝ મારા પ્રેમ નો જવાબ આપજો મેડમ ને પાછો હસી ને કાર માં બેસી ને જતો રહ્યો . આ બાજુ નેત્રા એને બસ સાંભળતી રહી ગઈ,ઓફીસમાં એને જ વિચારતી રહી ઘરે આવી ને ચુપચાપ જમી ને એને વિચારતી સુઈ ગઈ.અચાનક એક વાગ્યા ની આસ પાસ કોલ આવ્યો, "તારી આંખોના કાજળ થી કાન પાછળ એક ટપકું કરતી જા,મારી નજર લાગતા વાર નહિ લાગે"અને ગુસ્સામાં નેત્રા એ ફોન મૂકી દીધો.કોણ છે યાર હું એને જાણતી નથી તો કોણ હશે આ,નેત્રા ને પેલા શબ્દો અસર કરી ગયા અને હ્રદય એક ધબકારો ચુકી ગયું, સવાર માં તૈયાર થતા એને પેલા શબ્દો આવ્યા અને એને કાન પાચલ એક ટપકું કરી ને વાળ ને છુટા કરી નાખ્યા.અને પોતેજ શરમાઈ ગઈ.ઓફીસ માં એજ નંબર પરથી મેસેજ આવ્યો "તને વિચારી ને ખુશ રહું છું,જોવાની વાત તો અલગ જ છે."અને પછી કોઈ મેસેજ નહિ .ઓફીસ થી ઘરે જતા ઓટો માં તે અડધા રસ્તામાં હતી ત્યાંજ એક કાર બાજુમાં આવી ને એની સાથે ચાલવા લાગી,અરે આ તો એજ છોકરો,અને તે શરમાઈ ને બીજી બાજુ જોવા લાગી.પેલા છોકરા એ ચાલુ ગાડી માં એને કોલ કર્યો.મારાથી શરમાઈ કેમ છે ???તું ક્યાં મને પ્રેમ કરે છે?? અરે પણ,નેત્રા બોલે એજ પેહલા એ છોકરા એ ફોન કાપ્યો,અને આગળ ચાર રસ્તા પર ટ્રાફિક માં બન્ને સાથેજ બાજુમાં હતા પેલો છોકરો ગાડી ના કાચમાંથી એને વારંવાર જોઈ રહ્યો હતો,નેત્રા એનાથી છુપાવાની નાકામ કોશિશ કરી રહી હતી.અને મોબાઈલ માં એક મેસેજ આવ્યો પ્લીઝ એક કોફી મારી સાથે એને તે ચમકીને એને જોવા લાગી અને ના નો જવાબ આપ્યો.પેલો પણ નિરાશ થઇ ગયો..