Alhad anokhi chhokri - 3 in Gujarati Love Stories by Shanti Khant books and stories PDF | અલ્હડ અનોખી છોકરી. - 3

Featured Books
  • उड़ान (2)

    शाम से बातें शुरू हो गईं।उन्होंने लिखा—'दिव्या, तुम्हारी...

  • अनकही मोहब्बत - 6

    Part 6 — ‎‎Simmi के घर अब शादी की तैयारियाँ शुरू हो चुकी थीं...

  • आनंद टूट गया

    आनंद टूट गया। ईश्वर की महिमा अपरम्पार हैं। उनकी कृपा से ही ज...

  • Shadows Of Love - 16

    कहानी आगे—रात का अंधेरा गहराता जा रहा था।सन्नाटे में बस झींग...

  • BTS Femily Forever - 9

    Next Ep,,,,  Suga उसके करीब गया तो काजल पीछे हट गई। Suga को...

Categories
Share

અલ્હડ અનોખી છોકરી. - 3

આવી ગયા નિશા અને ઝુલી કેવી રહી મીટીંગ છોકરા જોડે.
પસંદ આવ્યો કે નહીં.
રોહન પણ અહીં છે તું અહીં જ રહેવા આવી ગયો.

હા તમારી જ વાત થતી હતી કેવી રહી મિટીગ.
શું વાત કરીએ બિલકુલ બકવાસ.
આ ઝુલી ને તો બિલકુલ પસંદ ન આવ્યો..
તો તો બરાબર ઝુલી એ જ ના પાડી દીધી હશે કે મારે આવા જિજાજી ના જોઈએ.
હા આયુષ તો બાજુમાં જ રહે છે પણ ક્યારેય વાત કરવાનો ટાઈમ નથી મળતો પણ હવે રોહન આવી ગયો છે... મારો કેરીગ ફ્રેન્ડ ઝુલી બોલી..

નિશા ઝુલી જલ્દી આવો તારા પપ્પા બેહોશ થઈ ગયા છે.

રોહન : uncle is no more તેમને હાર્ટ એટેક આવ્યો છે.

આયુષ્ બાજુમાં રહે છે છતાં ત્રણ દિવસ થયા કેમ તું ઝુલી ને મળવા નથી આવ્યો અત્યારે જ તેને જરૂર છે.

હુ ઝુલી ને ફેસ નથી કરી શકતો તેનો દુઃખી ચેહરો મારા માટે જોવો શક્ય નથી.

જુલી એટલી મજબૂત નથી તેને પપ્પા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો તે તો તેમની ખૂબ જ લાડલી હતી..

અને હું પણ રડવા પર આવી જઈશ તો મને પણ કોઈ ચુપ નહીં કરાવી શકે..
એને તો રોહન જ સંભાળી શકશે... તેનું કહ્યું જલ્દી માનશે..
અને તે ક્યાં સુધી job મા રજા રાખશે ફરી ચાલુ કરી દેવી જોઈએ.

hi રોહન તું જ જા અને તુ જ સમજાવ ઝુલી ને.

શું કરે છે તું 15 દિવસ થઇ ગયા છે... તુ ઘરની બહાર કેમ નીકળતી નથી... હિંમત રાખીને જિંદગી ફરી શરૂ કર અમે તારી સાથે જ છીએ..

તમે ત્રણેય જણ વાત કરો હું તમારા માટે ચા બનાવી લાવુ છું.

*****
હલો આયુષ આ ઝુલી હજું ઘરે નથી આવી ...નવ વાગી ગયા છે અને કોલ પણ નથી લાગતો જરા તપાસ કર તો શું થયું છે...

ચિંતા ના કરો આંટી આ બધા કામમાં મોડું થઈ જતું હોય છે અને જો મિટિંગમાં હોય તો કોલ પણ સ્વીચ ઓફ કરવામાં આવ્યો હશે..
આ નિશા ને ખબર નથી પડતી કોલ કરવાની સાચે જ કમાલ ની છોકરી છે કોલ પણ લાગતો નથી..

હલો આયુષ તું લેવા આવ અમારી ગાડી બગડી છે અને રાતના બાર વાગ્યા છે.. લાગતું નથી કે ગાડી અત્યારે સરખી થાય.. અને મમ્મીને પણ કહી દે જે કે કારનીની મિટિંગમાં હતી એટલે ફોન સ્વીચ ઓફ હતો અને હવે નીકળતા જ ગાડી બગડી છે તો આવતા મોડું થશે..
હા હા હું તારા જેવો કેડલેશ નથી હુ કહીં ને જ આવીશ..

હે આયુષ કેટલું મોડું કરી દીધુ ‌.
પહેલા ઉંઘમાંથી જગાડે છે ... લેવા આવવાનું કહે છે અને પછી મને જ બોલે છે..
સારુ ચલ ફટાફટ..
ઓકે ગુડ નાઈટ ઝુલી સવારમાં મળીએ..
ગુડ મોર્નિંગ આંટી નિશાને જુલી ક્યાં છે ચાલો મળતો જવું... રાત્રે ઝુલી એ ઘણું મોડું કર્યું હતું..
હા રોહન રાત્રે ગાડી બગડી ગઈ હતી એટલે આયુષને લેવા બોલાવ્યો હતો.
હું પણ તારો ફ્રેન્ડ છુ કંઈ પ્રોબ્લેમ હોય તો તું મને પણ કહી શકે છે.
હા તુ ખૂબ બીજી હોય અને તો હંમેશાથી મારી પ્રોબ્લેમ સોલ્વ કરતો આવ્યો છું હવે તને વધારે હેરાન કરવા નથી માગતી.

મને તો નથી લાગતું તું એટલી મેચ્યોર થઈ ગઈ હોય તને તો પ્રોબ્લેમ ઊભી કરવાની આદત છે.

હવે તું પણ આયુષ ની જેમ મારી જોડે ઝગડો કરવા માગે છે.
હું તારી જોડે ક્યારેય ઝઘડતો હોઈશ.
તું તો સૌથી મારો કેરીગ ફ્રેન્ડ છે.

સારું ચલ સાંજે એક પાર્ટીમાં મળીએ બધા કોલેજ ફ્રેન્ડ મળીને રાખી છે.

બાય મારે હવે જવાનું મોડું થશે..તો હું જવું.
તારું ધ્યાન રાખજે.
સાંજે મળીયે..
ઓકે બાય.