WHO WAS KILLER?? - 1 in Gujarati Detective stories by Kuraso books and stories PDF | કાતિલ કોણ?? - 1

The Author
Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

કાતિલ કોણ?? - 1

સાંજ નો સમય હતો , સૂરજ આથમતો હતો એ દ્રશ્ય અદભૂત લાગતું હતું . તે સમયે સાંજના ૭:૩૦ વાગ્યા હસે.
અને ઇન્સ્પેકટર હમલંબ નો ફોન આવ્યો ,"ચાલ ગાડી લઇને આવીજા એક મડર કેસમાં જવાનું છે" એટલે હું જીપ ની સેલ્ફ મારી ત્યાંથી નીકળી ગયો અને સીધો પોલીસ સ્ટેશને પહોંચ્યો કે તરત જ સરે મને કહ્યું કે ચાલ સુંદરમ ચોક એપાર્ટમેન્ટ નંબર ૧૦૪ પાસે જવાનું છે એટલે અમે ત્યાંથી નીકળી ને મડર કેસ ના સ્થળે પહોંચ્યા , ચારે બાજુ બંધ કરી investigation ચાલુ કરીયુ Sir કેમેરા વડે મડર નો ફોટો પાડતા હતા ઘર આખું અસ્તવ્યસ્ત હતું પેલી નજરે જોતા ચોરી ને લીધે કદાચ મડર થયું હોઈ તેવું લાગતું હતું પછી હું આજુ બાજુ ના રૂમમાં પૂછપરછ કરતો હતો એટલામાં સરે મને બૂમ મારી વિઠ્ઠલ,"અહીં આવતો "એટલે હું તે તરફ ગયો .સરે મને કહ્યું આ તને શું લાગે છે ? મને યે ચીજ વસ્તુ જોતા લાગ્યું કે આ તો નાની સોઈ છે
સરે કહ્યું "હ..હ.. નક્કી આનું ખુન ઇન્જેક્શન થી થયું હસે "
એટલે મે તરત જ કહ્યું ના સર એવું ન હોઈ શકે ,કેમ કે એના શરીર પર ક્યાંય ઇન્જેક્શન નો માર્ક નથી છતાં પણ આપણે body પોસ્ટમોર્ટમ માટે મોકલી દઈએ સરે કહ્યું , સરસ ધિમે ધીમે તું પણ શિખસ હો. અમને ત્યાંથી સબૂત રૂપે એક લોઈથી ખરડાઈ ગયેલી બોલપેન , એક નાની સોઈ અને એક જાકીટ ની ઝીપ કંપની ની ચેન તેમજ ઘડિયાળ નો એક સાઈડ નો પટો તેમજ નાનું સ્ક્રુડાઇવર જે લોઈ વાળું હતું તેમજ ફાટેલું એક ખીચું મળ્યું જેના પર હાથે ગુધેલું ym લખેલું હતું , સરે મને કહ્યું આ મુત્યુ પામેલી છોકરી નો બાયો ડેટા કાઢ અને કાલ સવારે ઢિક ૮:૩૦ વાગ્યે મને મારા ટેબલ પર રજૂ કર
એટલે મે કીધું ok સર કરી દઈશ પછી સર ત્યાંથી નીકળી ગયા. મે એક ચા મંગાવી અને પછી ઘડિયાળ સામુ જોયું રાતના 10:54 વાગ્યાં હતા .મને વિચાર આવ્યો કે નક્કી આ mariya (છોકરી)યે સામનો કર્યો હોવો જોઈ નહિતર આ જેકેટ નું ખીસુ એમનેમ ફાટે નઈ અને વળી પાછી આ mariya કલાકાર કે કુનફૂ જાણતી હશે એટલે હું તરત તે સ્થળે ગયો અને પૂછ પરછ કરવા લાગ્યો ,તેના સામેના રૂમ માં એક ઘરડા uncle રહેતા હતા મે તેમને પૂછ્યું એટલે તેમને કહ્યું સાહેબ અંદર આવો ,બેસો સર ચા કે કૉફી એટલે મેં કહ્યું ના સર કંઈ નહિ તમે કંઈ જાણો છો મડર વિશે એટલે તેમણે કહ્યું સાહેબ આંધ્રપ્રદેશ એક કેમ્પ માં ગયા પછી તેનું બેહેવ્યર ખૂબ વિચિત્ર હતું તે સાંજે લગભગ ૧૦:૦૦વાગ્યે આવી હશે એટલે મેં પુછ્યું uncle તમને તારીખ ખબર છે
એટલે તેમણે કહ્યું હા , ૧૦ નવેમ્બર અને વાર ..હા..વાર હતો રવિવાર . મે પૂછ્યું , મારિયા કેટલા દિવસ થી અહી રહે છે એટલે તેમણે કહ્યું લગભગ ૨ મહિના થયા હશે ,. પણ મે જ્યારે પૂછપરછ કરી ત્યારે મને તેમ જાણવા મળ્યું હતું કે તે લગભગ 15 દિવસ થી અહી રહે છે એટલે તેને કોઈ સારી રીતે ઓળખતું નથી પણ આ uncle કહેતા હતા કે તે 2 મહિનાથી અહીં રહે છે એટલે મે કહ્યુંuncle તમને પાકી ખબર છે કે તે 2 મહિના થી અહી રહે છે
એટલે તેમણે કહ્યું ના સાહેબ મને પાકી ખાતરી છે કે તે 2 મહિના થયા છે કેમ કે ,મારો છોકરો મને આહિ મૂકી ગયો રેવા માટે તેની સાથે જ સામેના ઘરમાં મારિયા પણ રેવા આવી હતી જેને 2મહિના થયા છે છતાં પણ મારો છોકરો એક વાર પણ મને મળવા આવ્યો નથી બસ દર મહિને પૈસા મોકલી દે છે અને એમ કહી તે રડવા લાગ્યા એટલે મે તેમને આશ્વાસન આપતા કહ્યું તમે રડો નહિ બધું ઠીક થઈ જશે લો પાણી પી લો પછી વધારે કંઈ ન પૂછતાં હું ત્યાંથી નીકળી ગયો પણ 15 દિવસ કે 2 મહિના આ કંઈ સમજાયું નહિ મારી નજર ઘડિયાળ પર પડી રાતના 12 વાગ્યા હતાં
to be continue.............