Tarminator - THE CURRANCY CNTONMENT - 6 in Gujarati Science-Fiction by Nirav Vanshavalya books and stories PDF | Tarminator - THE CURRANCY CNTONMENT - 6

Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

Tarminator - THE CURRANCY CNTONMENT - 6

અને આમે પણ ૨૦૩૫ ઈસવીસન ના આ ભુમંડલ પર crime rate નીયરેસ્ટ ટુ ઝીરો જ છે.
તે હ્યુમન મશીન ને તેના વર્ચ્યુઅલ બ્રેઈન પર cloth store નો મેપ દેખાય છે અને તે સહેજ ઉતાવળી ચાલે તે મેપના રસ્તે નગ્ન સ્થિતિમાં જ ચાલવા લાગે છે.
આર્મી મોલ ની સામે આવીને તે હ્યુમન મશીન ઉભુ રહે છે.અને તેના વર્ચ્યુઅલ brain અને vision બંને પર આર્મી મોલ વંચાય છે.
આજુબાજુમાં જોયા વગર જ તેવી જ ઉતાવળી ચાલે તે સિક્યુરિટી કોડ ની નજીક પહોંચે છે. અને તેના બ્રેઈન ઉપર સિક્યુરિટી નો હેક્ડ કોડ માત્ર ત્રણ જ માઇક્રો સેકન્ડ માં રીડ થઈ જાય છે અને તેની આંગળીઓ એક જ સેકન્ડમાં 14 ડીજીટ ઉપર ફરી વળે છે.અને મૉલ નું શટર અપ થવા લાગે છે.
હ્યુમન મશીન ના implied brain ની અંદર all time ડેટાસ ની એન્ટ્રી એક્સિટ દેખાય જ કરતી હોય છે.અને તે પણ માઇક્રો સેકન્ડ વાઈસ.અથાત તે રોબોટ ના વર્ચુઅલ બ્રેઈનની અંદર એક જ સેકન્ડમાં કદાચ હજારો ડેટાસ ચાલ્યા કરતા હોય છે. જે રીતે આપણા મગજની અંદર ચાલ્યા કરે છે.
10065 ના ટર્મીનેટર(ડિસ્ટ્રોયર)ની વિશેષતા તેપણ છે કે તે તેના વર્ચ્યુઅલ બ્રેઈન ના ડેટાસ પ્રમાણે હ્યુમન એક્સપ્રેશન્સ પણ આપી શકે છે.અને તે ધારેતો મનુષ્યોની વચ્ચે મનુષ્ય બનીને રહી રહી પણ શકે છે.અને કોઈને ખબર પણ ના પડે.
તે માનવયંત્ર ઘણા બધા આર્મી ના યુનિ ફોર્મ પર તેની નજર નાખે છે જેમાં તેને મિસમેચ નો જ આન્સર મળે છે.અને આખરે તે બલુચિસ્તાન એનસીસી ના યુનિફોર્મ પાસે આવીને ઉભો રહે છે અને તેને જોવા લાગે છે.અને એક જ માઇક્રો સેકન્ડ ના કમ્પ્લીટ મેચડ વાળા આન્સર પછી તરત જ તે રોબોટ બલુચિસ્તાન એનસીસી નો યુનિફોર્મ પહેરેલો બહાર નીકળતો દેખાઈ રહ્યો છે.અને માથે કેપ અને નીચે શુઝ પણ અફકોર્સ.
થોડે દૂર તેને volkswagen કાર પડેલી દેખાય છે અને હવે તે કાર drive પણ કરી રહ્યો છે.પરંતુ તેની સાવધાની માં તેના બ્રેઈન ના ડેટાસ જાણે આલ્ફાબેટ બનીને તેના ચહેરા પર છવાતા હોય તેવુ લાગે છે.
આ ઘટના ના બરાબર ચૌદ દિવસ પછી આવી જ એક બીજી ઘટના અમેરિકા ના ઓલ્ડ white house ના અંડરગ્રાઉન્ડ પાર્કિંગ એરિયા માં બને છે ,જ્યાં હવે બહુ ખાસ કોઈની ચહેલ પહેલ રહી નથી.અને literally3 floor અન્ડર ગ્રાઉન્ડ ની અંદર એક એક ગોલાકાર ના ત્રણ બાકોરા દેખાઈ રહ્યા છે.અને તેમાંથી કાટમાળનો ધુમ્ર પણ.
લેન્ડેડ સિમ્બોલ માંથી બહાર આવવાની બહુ પ્રતીક્ષા નહીં કરીને તે બીજુ નિકલ મશીન જાતે જ તેની હેલો બબલ તોડી નાખે છે.અને નગ્ન સ્થિતિમાં જ ઉભો થઇ ને દોડવાનું શરૂ કરે છે.
દોડતા દોડતા જ તના ડિજિટલ બ્રેઈન ની અંદર પહેલા આવેલા ટર્મીનેટર ના પોસિબલ locations મળે છે પરંતુ એક્ઝેટ નહીં.છતાં પણ તેની રન જારી જ છે.
આખરે તે કોસ્મિક એજન્ટ જોન કોર્નર નું લોકેશન પ્રાપ્ત કરે છે અને તરત જ તેના જાકીટ ની ચેઈન અપ કરતો દેખાય છે.
economy rise માટે ૨૦૩૫ ની અંદર રશિયા અને બ્રિટિશ વર્જિનિયા ના સંયુક્ત પ્રયાસ સ્વરૂપે 2050 નુ વર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે જેના દ્વારા most probably સોલર સિસ્ટમની બહાર જવું સંભવ બની જશે.કદાચ તેનો જ નાશ કરવા માટે 10062A.D માંથી તે ટર્મીનેટર આવ્યો હશે .અને કદાચ તેની રક્ષા કરવા માટે જ 10085A.D માંથી તે બીજો ટર્મીનેટર!!
એવુ ‌કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે blue chip દ્વારા જ ઈકોનૈમી નું તે રાઈસ થવાનો છે જેમાં સપ્ત અવકાશો સુધી ના બધા જ દ્વાર માનવજાતિ માટે ખૂલી જશે.