Distance 350 Km Ch. 1 in Gujarati Love Stories by Jaimin 6319 books and stories PDF | Distance 350 Km

Featured Books
Categories
Share

Distance 350 Km

ગુજરાત માં આવેલા રાજકોટ માં મારો જન્મ ૨૦૦૩ મેં મહિના માં થયો હતો માર મોમ રાજકોટ થી ૫૦ કિમી દુર વાકનેર નક્ હતા મારા પપા મૂળ રાજકોટ ના જ છે અમે લોકો ક્યાય પાં બારે ફરવા જાયે ત્યારે આખું પરિવાર સાથે જ્ય જાય.
એક વાર અમે લોકો મારા કાકા ના દોસ્ત ની વાડી પર ગ્યા ત્યા અમારો આખો પરિવાર અને જેમની વાડી હતી તેનો આખો પરિવાર પરંતુ અ લોકો નાખ ખાસ પરિવાર મા કોઈ હતું નહિ.
અમે લોકો રવિવારે સવારે ૮ વાગ્યે નિકળા વાડી એ પોચતા અમારે ૧૦ વાગ્યા હતા. છે
ત્યા હું જોતો હતો કે જાણે વાડી પર કોઇએ લીલી સાડિ પેહરાવી હોય એવુ અદભુત કુદરતી દૃશ્ય હતું.
જો કે ચોમાસા ની રૂતું હતી એના કારણે આ વધારે અદભૂત લાગે એવુ દ્રશ્ય હતુ.
હું મારા બધા ભાઈ સાથે કપડા બદલવા માટે રૂમ મા ગ્યો ત્યા બધા કાપડા બદલાવી સવીંમીંન્ગપુલ મા રમવા માટે નિકડી પડયા ત્યા મારા કાકા ના મિત્ર ના પરિવાર માર માત્ર ૪ લોકો ને મેં જોયા જેમ તેંમના પત્ની અને તેમના ૨ પુત્રો હતા.
હું ત્યા નાહવા માટે પેલા અગાસી પર થી આખી વાડી નું નિરીક્ષણ કરતો રહ્યો ત્યા જ મારા એક ભાઈ એ મને નાહવા માટે બોલાવ્યો અને હું કૂદી ને સવિમિન્ગપુલ મા જતો રહ્યો અને થોડિક વાર પછી હું બપોર નું જમવા માટે બાહર આવ્યો હતો ત્યા જ મેં મારા મોમ ને કીધૂ " મોમ બવ જ ભૂખ લાગી છે ફટાફટ કઇક જમવાનું લાવ અને ડુંગરી છીરી લાવજે " આટલુ કેતા જ અંદર ના રૂમ માથી એક છોકરી બહાર આવી ત્યારે મારું ખાસ કઇં ધ્યાન હતુ નહિ પરંતુ એની હાઇટ નાની હતી અને પાણી ની જેમ તેના ખૂલા વાળ અને કાળી કાળી એની આંખો અને તેના પર ના પાંપણ , ત્યા જ એક દમ થી હવા ચાલવા લાગી અને આ હવા મા તેના વાળ ઉડતા જોય મેં જમવા તરફ ધ્યાન આપ્યુ કારણ કે એની હાઇટ નાની હતી એટલે મને એમ મારા થી નાની ઉમર ની છોકરી હશે પરંતું આ બધો કાર્યક્રમ પત્યા પછી અમે પાછા ઘરે જવા નિકડૅલા ત્યારે
મારા કાકી અને મારા મોમ વાતચીત કરતા હતા કે
કાકી " પેલી રૂહી ને જોય ડીસા ની તેના ભાઈ ની છોકરી છે."
મોમ " કૅટલી સારી છોકરી છે પણ આ ડીસા છે કૅટલૂ દુર અહિયા થી. "
કાકી " જાજુ નહિ ૩૫૦ કિમી બવ સારી છોકરી છે તારા છોકરા સાથે નક્કી કરી નાખ "
મોમ " ના રે બાપા આટલૂ દુર થોડી કરાય "
આટલૂ સાંભડતા જ મારા થી રેવાનું નઇ અને મે પૂછી લીધુ " એ રૂહી છે કેટલા વરષ ની "
ત્યા જ મારા મોમ અને કાકી મારી સામે એવી રીતે જોયુ કે મેં તેંમની કિમતિ વસ્તુ માંગી હોય.
ત્યા જ મારા કાકિ ધીમે થી બોલ્યા "૧૯ ગમે છે તને "
મે નકાર મા માથ ધુણાવ્યુ અને મન મા હસી પડ્યો
આ મોટી ઉમરે હાઇટ નતી.
થોડીક વાર માટે લાગ્યુ કે કઇંક થય જાય તો સારૂ તેની સાથે કૅમ કે આટલી સારી છોકરી એ પણ વાડી મા
હુ તેના પરિવાર વિશે કઇં ખાસ જાણ્તો ના હતો બસ એટલી ખબર હતી કે એનું ડીસા રહેવાનું છે જે મારા ઘર થી લગભગ ૩૫૦ કિમી દુર છે